Not Set/ Bigg Boss 12 VS KBC 10, અમિતાભ બચ્ચન અને સલમાન ખાન વચ્ચે થશે ટીઆરપીની રેસ

નવી દિલ્લી ૧૬ ડીસેમ્બરના રોજ કલર્સ ચેનલ પર બોગ બોસ ૧૨ની શરુઆત થવાની છે. દર વખતની જેમ આ વખતે પણ સલમાનખાન નવા મેમ્બર સાથે તોફાન લાવી દેવાના છે. તમને જણાવી દઈએ કે આ વખતે બિગ બોસના નવા સેટનું આયોજન ગોવામાં કરવામાં આવ્યું છે. આ વખતે દસ કા દમ ટીવી શોમાં સલમાન ખાન એટલો હીટ બન્યો […]

Trending Entertainment
3WUOa.qR4e.1 small Bigg Boss 12 VS KBC 10 Salm Bigg Boss 12 VS KBC 10, અમિતાભ બચ્ચન અને સલમાન ખાન વચ્ચે થશે ટીઆરપીની રેસ

નવી દિલ્લી

૧૬ ડીસેમ્બરના રોજ કલર્સ ચેનલ પર બોગ બોસ ૧૨ની શરુઆત થવાની છે. દર વખતની જેમ આ વખતે પણ સલમાનખાન નવા મેમ્બર સાથે તોફાન લાવી દેવાના છે. તમને જણાવી દઈએ કે આ વખતે બિગ બોસના નવા સેટનું આયોજન ગોવામાં કરવામાં આવ્યું છે. આ વખતે દસ કા દમ ટીવી શોમાં સલમાન ખાન એટલો હીટ બન્યો નથી. સોની ચેનલના મેનેજમેન્ટને જેટલી આશા હતી આ શો અને સલમાન ખાન પર તે વાસ્તવમાં બની શક્યું નથી.

Image result for bigg boss vs kbc

બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલ કૌન બનેગા કરોડપતિ માં નજરે દેખાઈ રહ્યા છે. સોની ચેનલ પર આવતો આ ટીવી શો ટીઆરપીના મામલે હીટ જતો દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ ૧૬ ડીસેમ્બરથી કલર્સ ચેનલ પર શરુ થનારો ટીવી શો બિગ બોસ કે જેમાં સલમાન ખાન હોસ્ટીંગ કરશે તેના માટે એક મોટી પ્રતિયોગીતા બની ગઈ છે. આ બંને શો એક સરખા સમયે જુદી જુદી ચેનલ પર આવશે. ટીઆરપીના મામલે બિગ બી અને સલમાન ખાન એકબીજાની સામે ટક્કર આપતા જોવા મળશે. પરંતુ બિગ બોસની સામે કેબીસી પોતાનો દમ દેખાડવા માટે તૈયાર છે તેવું લાગી રહ્યું છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

તમને જણાવી દઈએ કે બિગ બોસનો પ્રોમો સોશિયલ મીડિયામાં હાલ ધૂમ મચાવી રહ્યો છે. જો કે હાલ કેબીસી ટીવી શો પણ ઘણો પોપ્યુલર બની ચુક્યો છે. હવે જોવાનું રહેશે કે બિગ બોસ ૧૨ ચાલુ થયા બાદ તે ટીઆરપીની રેસમાં દોડીને કેબીસીને ટક્કર આપી શકશે કે નહી. બિગ બોસમાં આશરે ૧૦૦ એપિસોડ હશે.