Not Set/ આ અરબપતિની પત્ની ન્હાવા પાછળ કરે છે આટલો ખર્ચ, આંકડો સાંભળશો તો ચોંકી જશો.

આ વાત પાકિસ્તાની મૂળના બ્રિટિશ અરબપતિ મોહમ્મદ જહૂરની પત્ની કમાલિયાની છે. ક્માલીયાના શોખ ઘણા અનોખા છે, પોતાની સુંદરતા જાળવી રાખવા માટે દરરોજ મોંઘી શેમ્પિનની બોટલ એટલે કે આશરે ૧ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ક્માલિયાની સેવામાં રાત-દિવસ ૨૨ નોકરો રહે છે. અરબપતિ પતિ દર વર્ષે ૧.૯૪ કરોડ માત્ર નોકરોના પગાર પાછળ ખર્ચે છે. […]

World
1620 આ અરબપતિની પત્ની ન્હાવા પાછળ કરે છે આટલો ખર્ચ, આંકડો સાંભળશો તો ચોંકી જશો.

આ વાત પાકિસ્તાની મૂળના બ્રિટિશ અરબપતિ મોહમ્મદ જહૂરની પત્ની કમાલિયાની છે. ક્માલીયાના શોખ ઘણા અનોખા છેપોતાની સુંદરતા જાળવી રાખવા માટે દરરોજ મોંઘી શેમ્પિનની બોટલ એટલે કે આશરે ૧ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ક્માલિયાની સેવામાં રાત-દિવસ ૨૨ નોકરો રહે છે. અરબપતિ પતિ દર વર્ષે ૧.૯૪ કરોડ માત્ર નોકરોના પગાર પાછળ ખર્ચે છે.

લગ્ન પહેલાં કમાલિયાનું નામ નતાલ્યા શમરેનકોવા હતું. પછી તેણે પોતાનું નામ બદલી નાખ્યું છે. કમાલિયા મોડલ અને સિંગર પણ રહી ચૂકી છે. તેનો જન્મ યુક્રેનમાં થયો અને તે લાંબા સમય સુધી રૂસમાં રહી ચૂકી છે. આ ઉપરાંત પાકિસ્તાનમા સમય પસાર કરતી વખતે તેણે ત્યાં એક ચેરિટી પ્રોગ્રામમાં પણ કામ કર્યું છે.

maxresdefault 3 1 આ અરબપતિની પત્ની ન્હાવા પાછળ કરે છે આટલો ખર્ચ, આંકડો સાંભળશો તો ચોંકી જશો.

natalia આ અરબપતિની પત્ની ન્હાવા પાછળ કરે છે આટલો ખર્ચ, આંકડો સાંભળશો તો ચોંકી જશો.

હાલ ૪૦ વર્ષીય ક્માલીયા ૨૦૦૮માં મીસીસ વર્લ્ડ રહી ચુકી છે.

કમાલિયા હીરા જડિત મોંઘીદાટ ઘડીયાળો પહેરે છે. જેની કિંમત 40 લાખ રૂપિયાથી પણ વધારે છે. તેના એક ચશ્માની કિંમત 4 લાખ રૂપિયા છે. જો વાત કરવામાં આવે તેના હેન્ડબેગની તો તેની કિંમત 90 લાખ રૂપિયા છે અને તે વર્ષના પોતાના બૂટ-જૂતા ઉપર 20 લાખથી વધારે રૂપિયા ખર્ચ કરે છે.

અરબપતિ મોહમ્મદ જહૂરની પત્ની કમાલિયાને પેરિસના પ્રખ્યાત અને સૌથી મોટી હોટલ સૂટ ઇંપેરિયલ રિટ્ઝમાં રોકાવાનો શોખ છે. આ હોટલમાં એક રાત રોકાવાનો ખર્ચ લગભગ 20 લાખ રૂપિયા છે. આ સિવાય ખાન-પાન અને અન્ય ખર્ચ અલગ હોય છે. પરંતુ વિદેશ ટૂર માટે તેની પાસે અલગ-અલગ દેશોમા 14 ઘર અને 2 પ્રાઇવેટ જેટ છે.