Not Set/ MPમાં આ મંદિરનો દીવો પ્રગટે છે નદીના પાણીથી, વૈજ્ઞાનિકો માટે પણ બન્યું છે રહસ્ય

આપણા ભારત દેશમાં એવી ઘણી બધી વસ્તુઓ છે અને પૂજાઓ કરવામાં આવે છે, કે જ્યાં દેશના મંદિરોમાં હજી પણ ચમત્કાર થાય છે જેને લઈને વિજ્ઞાનીકો માટે પણ તેનું રહસ્ય શોધવું મુશ્કેલીઓમાં પડી જતું હોય છે.

Trending
a 173 MPમાં આ મંદિરનો દીવો પ્રગટે છે નદીના પાણીથી, વૈજ્ઞાનિકો માટે પણ બન્યું છે રહસ્ય

આપણા ભારત દેશમાં એવી ઘણી બધી વસ્તુઓ છે અને પૂજાઓ કરવામાં આવે છે, કે જ્યાં દેશના મંદિરોમાં હજી પણ ચમત્કાર થાય છે જેને લઈને વિજ્ઞાનીકો માટે પણ તેનું રહસ્ય શોધવું મુશ્કેલીઓમાં પડી જતું હોય છે.

આ જ પ્રકારની લગભગ 9 વર્ષ પહેલાં મધ્યપ્રદેશના શાજપુર જિલ્લામાં બનેલી એક ઘટનાએ અહીંના લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ સ્થાન પરના ચમત્કારોથી અહીંના લોકોની શ્રદ્ધા વધી છે, જેને જાણીને લોકોમાં પણ જે આજે પણ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને મજબૂત બનાવે છે.

એક માન્યતા મુજબ, આ મંદિર મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં, કાલીસિંધ નદીના કાંઠે એક માતા મંદિર સ્થિત છે. જ્યાં 24 કલાક સુધી જ્વાલા દેવી મંદિરની જેમ દીવો સળગતો રહે છે. જો કે આ મંદિરના દીવાની એક વિશેષ વાત એ છે કે, એક તરફ પાણી વડે અગ્નિ બુઝાય છે, ત્યારે આ મંદિરનો દીવો તેલ કે ઘીથી નહીં પરંતુ પાણીથી પ્રગટાવવામાં આવે છે.

તે જ સમયે, વૈજ્ઞાનિકોએ આ માટે કોઈ કારણ શોધી શક્યા નથી. મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના શાજપુર જિલ્લાના ગડિયાઘાટ મંદિરનું રહસ્ય જ એવું છે, અહીં નવ વર્ષથી એક પવિત્ર દીવો પ્રગટાવવામાં આવે છે. જેને લઈને લોકોમાં પણ એક પ્રકારે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.