ઉમેદવારની યાદી/ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેની વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ તેજ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ આજે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
17 5 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેની વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ તેજ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ આજે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આજે 160   ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આરી પાટીલ આ ઉમેદવારોની યાદી જાહેર કર્યા છે.જેમાં 13 સિડ્યુકાસ્ટ, 24 સિડ્યુ ટ્રાઈબ તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે. પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, સમાજના દરેક વર્ગના જોડાયેલા લોકોને સમાયોજિત કરવામાં આવ્યા છે. પ્રમુખ નેતાઓએ વરીષ્ઠ નેતાઓએ પત્ર લખીને કહ્યું છે કે, પ્રદિપસિંહ જાડેજા, આરસી ફળદુ સહીતના નેતાઓ પાર્ટી સંગઠન માટે કામ કરશે.

PRESS RELEASE List of BJP candidate for General Election to the Legislative Asembly of Gujarat on 10.11.2022 page 0001 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

2 13 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

3 13 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

4 11 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

5 12 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

6 11 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

7 10 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

8 12 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

9 10 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

10 10 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

11 9 ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 14 મહિલાઓને ટિકિટ

ઉલ્લેખનીય છે કે  ગઈકાલે દિલ્લીમાં  ઉમેદવારોની પસંદગી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની હાજરીમાં ભાજપની બેઠક મળી હતી. ઉમેદવારો નક્કી કરવા ચાર કલાક કરતા વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી.

 

 

ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.
અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા
કચ્છની માંડવી બેઠક પરથી અનુરૂદ્ધ દવે
ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ
અંજાર બેઠક પરથી ત્રિકમભાઇ છાંગા
ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી
રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજા
દસાડા બેઠક પરથી પી.કે.પરમાર
લિંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા
વઢવાણ બેઠક પરથી જીજ્ઞાબેન પંડ્યા
ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઇ વરમોરા
ચોટીલા બેઠક પરથી શામજીભાઇ ચૌહાણ
ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા
રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ
દ્ધારકા બેઠક પરથી પબુભા માણેક
જૂનાગઢ બેઠક પરથી સંજયભાઇ કોરડીયા
વિસાવદર બેઠક પરથી હર્ષ રિબડીયા
સોમનાથ બેઠક પરથી માનસિંહ પરમાર
તાલાલા બેઠક પરથી ભગાભાઇ બારડ
ઉના બેઠક પરથી કે.સી.રાઠોડ
અમરેલી બેઠક પરથી કૌશિક વેકરિયા
લાઠી બેઠક પરથી જનક સાવલીયા
ગારીયાધાર બેઠક પરથી કેશુભાઇ નાકરાણી
પાલીતાણા બેઠક પરથી ભીખાભાઇ બારૈયા
ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પુરુષોત્તમ સોલંકી
ભાવનગર પશ્વિમ બેઠક પરથી જીતુ વાઘાણી
બોટાદ બેઠક પરથી ઘનશ્યામભાઇ વિરાણી
નાંદોદ બેઠક પરથી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા
જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી
વાગરા બેઠક પરથી અરુણસિંહ રાણા
ઝઘડીયા બેઠક પરથી રિતેશ વસાવા
અંકલેશ્વર બેઠક પરથી ઇશ્વરભાઇ પટેલ
ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ
માંગરોળ બેઠક પરથી ગણપત વસાવા
માંડવી બેઠક પરથી કુંવરજી હળપતિ
કામરેજ બેઠક પરથી પ્રફુલભાઇ પાનસેરીયા
સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા
સુરત ઉત્તર બેઠક પરથી ક્રાંતિ બલર
વરાછા બેઠક પરથી કિશોર કાનાણી
કરંજ બેઠક પરથી પ્રવિણ ઘોઘારી
લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ
મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી
કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા
સુરત પશ્વિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી
બારડોલી બેઠક પરથી ઇશ્વર પરમાર
નિઝમ બેઠક પરથી ડૉક્ટર જયરામ ગામિત
વ્યારા બેઠક પરથી મોહન કોકાણી
ગણદેવી બેઠક પરથી નરેશ પટેલ
ધરમપુર બેઠક પરથી અરવિંદ પટેલ
મંત્રી જગદીશ પંચાલને ટિકિટ
વરાછામાં કિશોર કાનાણીને આપાઈ ટિકિટ
મજૂરાથી હર્ષ સંઘવીને આપાઈ ટિકિટ
જામકંડોરણાથી જયેશ રાદડિયાને ટિકિટ
તલાલા ભગા બારડને આપાઈ ટિકિટ
ગઢડા બેઠક પર શંભુ પ્રસાદ ટુંડિયા પણ મેદાનમાં
અમરેલી બેઠક પર કૌશિક વેકરિયાને ટિકિટ
લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણાને ટિકિટ
વલસાડની ચારેય બેઠક રિપીટ કરાઈ
વલસાડ શહેર બેઠક પર ભરત પટેલને ટિકિટ
પારડી બેઠક પર કનુભાઈ દેસાઈને ટિકિટ
કપરાડા બેઠક પર મનુભાઈ રાઉતને ટિકિટ
ઉમરગામ બેઠક પર રમણલાલ પાટકરને ટિકિટ