bjp leaders/ ભાજપના નેતાઓની એકબીજા સામે ફરિયાદ

શ્રધ્ધા રાજપુત અને દર્શના કોઠિયાએ સામસામે નોંધાવી ફરિયાદ

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 29T184835.307 ભાજપના નેતાઓની એકબીજા સામે ફરિયાદ

Ahmedabad News : ભાજપના નેતાઓમાં અંદરોઅંદર કેટલી ગડમથલ ચાલી રહી છે તેનું ઉદાહરણ ભાજપના બે નેતાઓએ સામે સામે નોંધાવેલી ફરિયાદ પરથી જણાઈ રહ્યું છે.
જેમાં શ્રધ્ધા રાજપુતે દર્શિની કોઠિયા સામે અને દર્શિની કોઠિયાએ શ્રધ્ધા રાજપુત સામે ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર શ્રધ્ધા રાજપુતે દર્શિની કોઠિયા સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

શ્રધ્ધા રાજપુતે દર્શિની કોઠિયા સામે ગાંધીનગર ખાતે ફરિયાદ નોંદાવી છે. શ્રધ્ધા રાજપુતે દર્શિની સામે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે.ફરિયાદમાં શ્રધ્ધા રાજપુતે દર્શિની કોઠિયાને 4 ટકા વ્યાજે નાંણાં આપ્યા હોવાનું જણાવ્યું છે. હાલમાં આ બન્નેની સામેસામે થયેલી ફરિયાદ અંદગે તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ