બિપોરજોય/ બિપોરજોય વાવાઝોડાનો સામનો કરવા ભાજપનું સંગઠન તૈયાર: પાટિલ મેદાનમાં

અરબસાગરમાં ઉદભવેલું અને લગભગ 250 કિ.મી.નો ઘેરાવો ધરાવતું વાવાઝોડું બિપરજોય પૂરઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ ધપી રહ્યુ છે. આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે ત્યારે ગુજરાતને તેનાથી ભારે નુકસાન થવાની સંભાવના છે. આ દરમિયાન ગુજરાત પર આવેલી વાવાઝોડાની આફતને લઈને એકબાજુે સરકારી તંત્ર સજ્જ થઈ રહ્યુ છે તો બીજી બાજુએ ભાજપનું સંગઠન પણ મેદાનમાં ઉતર્યુ છે. 

Top Stories Gujarat
Bipperjoy Patil બિપોરજોય વાવાઝોડાનો સામનો કરવા ભાજપનું સંગઠન તૈયાર: પાટિલ મેદાનમાં

અરબસાગરમાં ઉદભવેલું અને લગભગ 250 કિ.મી.નો ઘેરાવો Bipperjoy-Patil ધરાવતું વાવાઝોડું બિપરજોય પૂરઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ ધપી રહ્યુ છે. આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે ત્યારે ગુજરાતને તેનાથી ભારે નુકસાન થવાની સંભાવના છે. આ દરમિયાન ગુજરાત પર આવેલી વાવાઝોડાની આફતને લઈને એકબાજુે સરકારી તંત્ર સજ્જ થઈ રહ્યુ છે તો બીજી બાજુએ ભાજપનું સંગઠન પણ મેદાનમાં ઉતર્યુ છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે બિપરજોય Bipperjoy-Patil વાવાઝોડાનો સામનો કરવા માટે ભાજપના સંગઠનને તાકીદ કરી છે. તેમણે ભાજપના કાર્યકરોને વાવાઝોડાનો સામનો કરવા માટે ખડેપગે રહેવા તથા મેદાનમાં ઉતરવા અપીલ કરી છે. ખાસ પ્રકારના ફૂડ પેકેટ સાથે ગુજરાત ભાજપના કાર્યકરોને સજ્જ રહેવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના નવ જિલ્લાઓમાં બિપોરજોયને લઈને દરિયાકાંઠાના Bipperjoy-Patil ગામડાઓમાં ફૂડ પેકેટ, પશુઓ માટે ઘાસચારા અને આવશ્યક સામગ્રી પહોંચાડવાની તૈયારી, વીજકાપના કિસ્સામાં ગામડાઓમાં પાણી પહોંચાડવાનું ભાજપનું આયોજન છે. આ દરમિયાન ભાજપના કાર્યકરોને સહકાર આપવા અપીલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલ દ્વારા કરવામાં આવી છે.

પાટિલ ફરીથી મેદાનમાં
અરબી સમુદ્રનું ચક્રવાત અસરગ્રસ્ત થઈ શકે એવા વિસ્તારોમાં Bipperjoy-Patil પોતાનો પ્રભાવ શરૂ કરી દીધો છે. નવસારી જિલ્લાના બાવન કિલોમીટર દરિયા પટ્ટી પર આવેલા 16 ગામોને એલર્ટ કર્યા છે. સાથે પર્યટકો પણ દરિયા કાંઠે ન આવી શકે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દરિયાઈ પટ્ટી પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ કાંઠા વિસ્તાર ની મુલાકાત લઈને વિવિધ અધિકારી તેમજ સંગઠન ને સૂચનાઓ આપી હતી અસરગ્રસ્ત થઈ શકે એવા ગામોને સતત તંત્ર સંપર્ક કરી ને સાવચેત રેહવાની અપીલ કરી રહ્યા છે. ખાસ પ્રકારના ફૂડ પેકેટ સાથે ગુજરાત ભાજપ કાર્યકર્તાઓને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ બિપરજોય-કંડલાપોર્ટ ટ્રસ્ટ/ વાવાઝોડાના લીધે કંડલા સૂમસામ, હજારો ટ્રકો ફસાઈ ગઈ

આ પણ વાંચોઃ બિપરજોય-રિવાબાજાડેજા/ વાવાઝોડામાં જનપ્રતિનિધિ જનતાની પડખેઃ રીવાબાએ ફૂડ પેકેટ્સ તૈયાર કરાવ્યા

આ પણ વાંચોઃ Bipperjoy/ વાવાઝોડું આફત પણ અને રાહત પણ

આ પણ વાંચોઃ Gujarat Weather/ ગુજરાતના 62 તાલુકામાં વરસાદ, વેરાવળ પંથકમા 10 ઈચ : જાણો ક્યાં કેટલો વરસ્યો

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડા વિશે તમે જાણવા માગો છો એ તમામ વિગતો…