Not Set/ ભાજપની રેલીમાં ડ્રામા સર્જાયો, ભાજપમાંથી સસ્પેન્ડ અરવિંદ સિંધા રેલીના સ્થળે ખેસ પહેરી પહોંચ્યા

વડોદરા વડોદરામાં વોર્ડ 11ની પેટાચૂંટણીને લઇને ભાજપની રેલીમાં ડ્રામાં સર્જાયો હતો. રેલી અગાઉ ભાજપમાં કકડાટના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ઉમેદવારનો વિરોધ કરનાર અરવિંદ સિંધા રેલીના સ્થળે ખેસ પહેરી પહોંચ્યા હતા અને અન્ય કાર્યકરો અને નેતાઓ સિંધાથી દુર ભાગવા લાગ્યા હતા. જ્યારે બીજી તરફ સાંસદ અને ભાજપ પ્રમુખ સિંધાથી બચતા નજરે ચઢ્યા હતા અને અરવિંદ […]

Top Stories Vadodara Trending Videos
ahd 3 ભાજપની રેલીમાં ડ્રામા સર્જાયો, ભાજપમાંથી સસ્પેન્ડ અરવિંદ સિંધા રેલીના સ્થળે ખેસ પહેરી પહોંચ્યા

વડોદરા

વડોદરામાં વોર્ડ 11ની પેટાચૂંટણીને લઇને ભાજપની રેલીમાં ડ્રામાં સર્જાયો હતો. રેલી અગાઉ ભાજપમાં કકડાટના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ઉમેદવારનો વિરોધ કરનાર અરવિંદ સિંધા રેલીના સ્થળે ખેસ પહેરી પહોંચ્યા હતા અને અન્ય કાર્યકરો અને નેતાઓ સિંધાથી દુર ભાગવા લાગ્યા હતા.

જ્યારે બીજી તરફ સાંસદ અને ભાજપ પ્રમુખ સિંધાથી બચતા નજરે ચઢ્યા હતા અને અરવિંદ સિંધાને સ્થળ પરથી ચાલ્યા  જવાનું  કહ્યું