Gujarat Assembly Election 2022/ ગઢડા અને બોટાદ બેઠક પર ભાજપનો પ્રચાર, ભાજપ રા.અધ્યક્ષ જે.પી નડ્ડા રહ્યા હાજર

ગઢડા ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડિયા અને બોટાદના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થનમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે .પી નડ્ડાએ જાહેર સભા સંબોધી હતી.

Gujarat Gujarat Assembly Election 2022 Others
જે.પી નડ્ડા

@ગજેન્દ્ર ખાચર બોટાદ

ગઢડા ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડિયા અને બોટાદના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થનમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે .પી નડ્ડાએ જાહેર સભા સંબોધી હતી. ગઢડાના ઘેલા નદીના કાંઠે ભાજપની જંગી જાહેર સભા યોજાઇ હતી. સમગ્ર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી સૌરભ પટેલ, આત્મારામ પરમાર, સાંસદ ભારતીબેન શિયાળ હાજર રહ્યા હતા.

ગઢડા ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડિયા અને બોટાદના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થનમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે .પી નડા એ જાહેર સભા સંબોધી. ગઢડાના ઘેલા નદીના કાંઠે ભાજપની જંગી જાહેર સભા યોજાઇ. પૂર્વ મંત્રી સૌરભ પટેલ,આત્મારામ પરમાર,સાંસદ ભારતીબેન શિયાળ,બોટાદ ગઢડા બંને વિધાનસભાના ઉમેદવારો રહ્યા ઉપસ્થિત .જે .પી નડ્ડાએ કોગ્રેસ અને આપ ઉપર કર્યા આકરા પ્રહારો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નો મહા સંગ્રામ જામ્યો છે ચુટણીને હવે ગણત્રરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકિય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતના ગામડાઓ ખુદી રહ્યાં છે અને રેલીઓ, સભાઓ ગજવી મતદારોને આકર્ષી ને ભાજપના ઉમેદવારોને મત આપવાની અપીલ કરી રહ્યા છે .ત્યારે બોટાદ જિલ્લાની ૧૦૬ ગઢડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડિયા અને બોટાદના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થનમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા જાહેર સભા સંબોધી.

ગઢડા શહેરના ઘેલા નદીના કાંઠે બીએપીએસ મંદિરના ગેટ પાસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા ની વિશેષ ઉપસથિત મા જંગી જાહેર સભા યોજાઇ હતી. અહિયાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ ,પૂર્વ ધારાસભ્ય સોરભ પટેલ ,આત્મારામ પરમાર, ભાજપના બને ઉમેદવાર અને જીલ્લાના આગેવાનો દ્વારા જે.પી નડ્ડાનું ફૂલહાર અને મોમેન્ટ આપી ભવ્ય સ્વાગત કર્યું હતું.અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

સભા દરમિયાન જેપી નડ્ડાએ પોતાના ભાષણમાં રાહુલ ગાંધી ઉપર સીધું કીધું હતું કે કોગ્રેસ વિચાર રાખવા વાળી પાર્ટી નથી . ભારત તોડવાવાળા ભારત જોડવા નિકળ્યા છે તેમજ ગુજરાતમાં આપની ડીપોઝીટ ગુલ થવાની છે ર તેમ કહી આપ અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

આ પણ વાંચો:અમિત શાહની દસાડામાં ધડબડાટીઃ કોંગ્રેસ માટે આંબેડકર માટે કશું જ ન કર્યુ

આ પણ વાંચો:ગુજરાતના આ ગામમાં ‘ચૂંટણી સન્નાટો’, કોઈને પ્રચાર કરવા

આ પણ વાંચો:PM મોદી આજે ફરી ગુજરાતના પ્રવાસે, ચાર જાહેર સભા સંબોધશે