Not Set/ કોંગ્રેસના નારાજ નેતાઓ મારા સંપર્કમાં છે: કુંવરજી બાવળિયા

પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. કુંવરજીએ કહ્યું કે, પીએમ મોદી સાથે માત્ર શુભેચ્છા મુલાકાત થઇ હતી. સાથે જ નારાજ નેતાઓની રજૂઆત ભાજપ મોવડી મંડળને કરીશ. તેમજ કોંગ્રેસના જે નેતાઓ નારાજ છે કે મારા સંપર્કમાં છે. તેમ પણ કુંવરજીએ કહ્યું હતું.

Ahmedabad Gujarat Videos
mantavya 16 કોંગ્રેસના નારાજ નેતાઓ મારા સંપર્કમાં છે: કુંવરજી બાવળિયા