Not Set/ વર્ષ 2021 સુધી BMW કરશે ઈલેક્ટ્રીક કાર લોન્ચ, ગ્રાહકોમાં ભારે ઉત્સાહ

લક્ઝરી કારનું ઉત્પાદન કરતી જર્મનીની અગ્રણી ઓટોમોબાઈલ કંપની બીએમડબ્લ્યુ 2021 સુધીમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની તેની 1 સીરીઝની હેચબેક BMW i-1 ઇલેક્ટ્રિક કારને બજારમાં રજૂ કરશે. ઓટો એક્સપ્રેસ યુકેનાં અહેવાલમાં જણાવાયું છે કે, આઈ-1 એ એન્ટ્રી લેવલ કાર હશે જે પરંપરાગત ગેસોલીન કાર જેવી દેખાશે.. બીએમડબ્લ્યુ 2021 માં વહેલી તકે આઈ-1 […]

Tech & Auto
bmw i4 50 વર્ષ 2021 સુધી BMW કરશે ઈલેક્ટ્રીક કાર લોન્ચ, ગ્રાહકોમાં ભારે ઉત્સાહ

લક્ઝરી કારનું ઉત્પાદન કરતી જર્મનીની અગ્રણી ઓટોમોબાઈલ કંપની બીએમડબ્લ્યુ 2021 સુધીમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની તેની 1 સીરીઝની હેચબેક BMW i-1 ઇલેક્ટ્રિક કારને બજારમાં રજૂ કરશે. ઓટો એક્સપ્રેસ યુકેનાં અહેવાલમાં જણાવાયું છે કે, આઈ-1 એ એન્ટ્રી લેવલ કાર હશે જે પરંપરાગત ગેસોલીન કાર જેવી દેખાશે.. બીએમડબ્લ્યુ 2021 માં વહેલી તકે આઈ-1 લોન્ચ કરે તેવી સંભાવનાઓ છે.

bmw1 વર્ષ 2021 સુધી BMW કરશે ઈલેક્ટ્રીક કાર લોન્ચ, ગ્રાહકોમાં ભારે ઉત્સાહ

ઓટો ઉત્પાદકની વ્યૂહરચના તેની પરંપરાગત રીતે સંચાલિત સમકક્ષોની જેમ ઇલેક્ટ્રિક કારની શ્રેણીને મજબૂત બનાવવાની છે. અહેવાલમાં જણાવાયું છે કે, એવી અપેક્ષા છે કે ઇલેક્ટ્રિક-1 સિરીઝમાં બ્રાઇટ બોડીવર્ક અને આકર્ષક ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવશે.

BMW2 વર્ષ 2021 સુધી BMW કરશે ઈલેક્ટ્રીક કાર લોન્ચ, ગ્રાહકોમાં ભારે ઉત્સાહ

કંપની હાલમાં પરીક્ષણ કરી રહી છે કે કયા મોડલોને ઇલેક્ટ્રિક કાર તરીકે આગળ ધપાવી શકાય. વળી, બીએમડબ્લ્યુએ વર્ષ 2021 માં પાલી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે તેવુ સાંભળીને ભારતીય ગ્રાહકોમાં ભારે ઉત્સાહ છે અને લોકો આ નવી લક્ઝરી ઇલેક્ટ્રોનિક કારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.