Not Set/ સુરતઃ બોગસ બીલિંગ કૌભાંડ, કમિશનર બદલાતા પરિવેન્ટીવ વિંગ ફરી એક્શન મોડમાં 

એક્સપોર્ટર પેઢીઓએ આચરેલા 1500 કરોડના બોગસ બીલીંગ કૌભાંડની તપાસમાં બીલીંગ કૌભાંડના મુખ્ય સુત્રધાર મનાતા જયશંકર દુબેને સીજીએસટી વિભાગે જેલભેગો કર્યા બાદ વધુ તપાસ જારી રાખવામાં આવી હતી.  સીજીએસટીની પ્રિવેન્ટીવ વીંગ પણ બોગસ બીલીંગ કૌભાંડની તપાસમાં જોડાઈ હતી. સીજીએસટી વિભાગે જયશંકર દુબેએ ઉભી કરેલી 20 જેટલી બોગસ પેઢીઓના સંચાલકોને પણ સકંજામાં લે તેવી સંભાવના સુત્રોએ દર્શાવી […]

Gujarat Surat
rajiv satav 1 સુરતઃ બોગસ બીલિંગ કૌભાંડ, કમિશનર બદલાતા પરિવેન્ટીવ વિંગ ફરી એક્શન મોડમાં 

એક્સપોર્ટર પેઢીઓએ આચરેલા 1500 કરોડના બોગસ બીલીંગ કૌભાંડની તપાસમાં બીલીંગ કૌભાંડના મુખ્ય સુત્રધાર મનાતા જયશંકર દુબેને સીજીએસટી વિભાગે જેલભેગો કર્યા બાદ વધુ તપાસ જારી રાખવામાં આવી હતી.  સીજીએસટીની પ્રિવેન્ટીવ વીંગ પણ બોગસ બીલીંગ કૌભાંડની તપાસમાં જોડાઈ હતી. સીજીએસટી વિભાગે જયશંકર દુબેએ ઉભી કરેલી 20 જેટલી બોગસ પેઢીઓના સંચાલકોને પણ સકંજામાં લે તેવી સંભાવના સુત્રોએ દર્શાવી હતી. પરંતુ કોઈ કારણોસર આ તપાસ ણો ધમધમાટ ગાજ્યો તેવો વરસ્યો નાં હતો.

હવે લાંબા સમય બાદ ફરીથી તપાસનો ધમધમાટ શરુ થાય તેવા સંજોગો સંજોગો ઉભા થયા છે.  જેતે સમયે જય શંકર દુબે દ્વારા બોગસ 70 જેટલા IC કોડના આધારે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પરંતુ દુબેની ધરપકડ બાદ તપાસ અટકી ગઈ હતી. બોગસ IC કોડના આધારે કૌભાંડ આચરનારાઓ સુધી તપાસ પહોચી શકી નાં હતી.

પરંતુ હવે CGST માં કમિશનર બદલાતા પરિવેન્ટીવ વિંગ એક્શનમાં આવી છે. મુન્દ્રા અને ધોરાજીની બંધુ બેલડી તપાસની રડારમાં હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.