Not Set/ સુરત કાપડ બજારમાં બોગસ વેપારીનો ત્રાસ

સુરતના કાપડ બજારમાં છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ વેપારીનો ત્રાસ વધી રહ્યો છે. જેને લઈ આવા લેભાગુઓ સામે વેપારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે.  બોગસ અને ચીટર વેપારીને રોકવા સુરતના જુદાજુદા વેપારી સંગઠનો અને વેપારીઓની મિટિંગ મળી હતી. જેમાં માર્કેટમાં અનેક વેપારી સાથે ચીટિંગ કરનાર બોગસ વેપારીનો ભોગ બનનાર વેપારી પણ ઉપસ્થિત રહયા હતા. બોગસ વેપારી છેતરપીંડી […]

Top Stories Gujarat Surat
1 સુરત સુરત કાપડ બજારમાં બોગસ વેપારીનો ત્રાસ

સુરતના કાપડ બજારમાં છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ વેપારીનો ત્રાસ વધી રહ્યો છે. જેને લઈ આવા લેભાગુઓ સામે વેપારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે.  બોગસ અને ચીટર વેપારીને રોકવા સુરતના જુદાજુદા વેપારી સંગઠનો અને વેપારીઓની મિટિંગ મળી હતી.

જેમાં માર્કેટમાં અનેક વેપારી સાથે ચીટિંગ કરનાર બોગસ વેપારીનો ભોગ બનનાર વેપારી પણ ઉપસ્થિત રહયા હતા. બોગસ વેપારી છેતરપીંડી કર્યા બાદ ગુન્હામાં પોલીસ તેની ધરપકડ કરે છે અને ફરી જમીન પર છૂટી માર્કેટમાં ફરી કરોડોની છેતરપિંડી કરી રહયા છે. જેમાં અનેક વેપારીઓ અટવાઈ જતા હોવાથી આજે મિટિંગ કરી આવા વેપારી સામે નારાજગી વ્યક્ત કરીને તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.