Not Set/ આણંદ/ ખાનગી ફેક્ટરીમાં બોઈલર ફાટતાં આગ

દિવાળીના ટાણે જ આણંદ ની એક ફેક્ટરીમાં  આગની ઘટના બની છે. ડાયકેમ નું કામ કરતી ફેક્ટરીમાં આગ લાગી છે. ફેક્ટરીનુ બોઈલર ફાટતાં આગની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લાના ખંભાતના કલમસર ની ખાનગી ફેકટરીમાં રોહન ડાઇકેમ નામની કંપનીમાં આગની ઘટના બની હતી.  કંપનીમાં બોઈલર ફાટતાં આ ઘટના ઘટી હતી. આગ ઘણી જ ભયંકર […]

Gujarat Others

દિવાળીના ટાણે જ આણંદ ની એક ફેક્ટરીમાં  આગની ઘટના બની છે. ડાયકેમ નું કામ કરતી ફેક્ટરીમાં આગ લાગી છે. ફેક્ટરીનુ બોઈલર ફાટતાં આગની ઘટના બની હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લાના ખંભાતના કલમસર ની ખાનગી ફેકટરીમાં રોહન ડાઇકેમ નામની કંપનીમાં આગની ઘટના બની હતી.  કંપનીમાં બોઈલર ફાટતાં આ ઘટના ઘટી હતી. આગ ઘણી જ ભયંકર અને વિકરાળ હતી. કેમિકલ હોવાને કારણે આગ બહુ જ ઝડપથી ફેલાઈ હતી. અને કાળા ધૂમાડાના ગોટે ગોટે આકાશમાં ઊડ્યાં હતા.

ઘટનાની  જાણ થતાજ ફાયર ફાઇટરો ઘટના સ્થળે ધસી અવ્યા હતા. અને આગ ને કાબુમાં લેવાની તજવીજ હાથધરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.