Not Set/ સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ પછી તારા સુતારિયા સિદ્ધાર્થ અને રીતેશ સાથે દેખાશે આ ફિલ્મમાં

મુંબઈ બોલીવુડમાં તારા સુતારિયા ડેબ્યુ કરવા જઈ રહી છે. હજુ તો તારાની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર રીલીઝ પણ નથી થઇ તેવામાં તેની બીજી ફિલ્મની ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. Instagram will load in the frontend. તારાએ પોતાના એકાઉન્ટમાં મરજાવા ફિલ્મની  જાહેરાત કરી છે. Instagram will load in the frontend. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ […]

Entertainment
Student Of The Year 2 Heroine Tara Sutaria Hot Images3 સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ પછી તારા સુતારિયા સિદ્ધાર્થ અને રીતેશ સાથે દેખાશે આ ફિલ્મમાં

મુંબઈ

બોલીવુડમાં તારા સુતારિયા ડેબ્યુ કરવા જઈ રહી છે. હજુ તો તારાની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર રીલીઝ પણ નથી થઇ તેવામાં તેની બીજી ફિલ્મની ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.

Instagram will load in the frontend.

તારાએ પોતાના એકાઉન્ટમાં મરજાવા ફિલ્મની  જાહેરાત કરી છે.

Instagram will load in the frontend.

આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે નજરે જોવા મળશે,

આ ફિલ્મ વિશે તારાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ ફિલ્મમાં રીતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોતત્રા મુખ્ય રોલમાં જોવા મળશે.

Instagram will load in the frontend.

તારા સુતારિયાની આવનારી ફિલ્મ ૨ ઓક્ટોમ્બર ૨૦૧૯ના રોજ રીલીઝ થશે.

ફિલ્મના પોસ્ટરમાં સફેદ અને લાલ રંગથી લખ્યું છે કે ઈશ્કમાં મરીશું કે મારીશું.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રીતેશ દેશમુખની જોડીવાળી આ બીજી ફિલ્મ છે આમી પહેલા એક વિલનમાં પણ તેઓ સાથે કામ કરી ચુક્યા છે.

તો બીજી તરફ એવા સમચાર પણ મળ્યા હતા કે તારા શાહિદ કપૂર સાથે તેલુગુ સુપરહીટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રીમેકમાં પણ જોવા મળશે.