Not Set/ ફિલ્મ ‘બધાઈ હો’ના ટ્રેલર પછી આ ફની સોંગ રિલીઝ, વીડીયો..

મુંબઈ આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની સ્ટારર ફિલ્મ ‘બધાઈ હો’નું ટ્રેલર ફેન્સને ખુબ જ પસંદ આવ્યું છે. આ શાનદાર ટ્રેલર પછી ફિલ્મનું સોંગ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના આ સોન્ગનું ટાઈટલ છે ‘બધાઈયાં તૈનું’ જેનાથી સોંગના માહોલનો અંદાજ તેમને પહેલાથી જ લગાવી શકો છો. જણાવીએ કે આ ગીત ફિલ્મની થીમ પર આધારિત છે. જેમાં […]

Trending Entertainment Videos
yhv ફિલ્મ 'બધાઈ હો'ના ટ્રેલર પછી આ ફની સોંગ રિલીઝ, વીડીયો..

મુંબઈ

આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની સ્ટારર ફિલ્મ ‘બધાઈ હો’નું ટ્રેલર ફેન્સને ખુબ જ પસંદ આવ્યું છે. આ શાનદાર ટ્રેલર પછી ફિલ્મનું સોંગ પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

Related image

ફિલ્મના આ સોન્ગનું ટાઈટલ છે ‘બધાઈયાં તૈનું’ જેનાથી સોંગના માહોલનો અંદાજ તેમને પહેલાથી જ લગાવી શકો છો. જણાવીએ કે આ ગીત ફિલ્મની થીમ પર આધારિત છે. જેમાં આયુષ્માન ખુરાનાની માતાની પ્રેગ્નેશીને લઈને દરેક વ્યક્તિ પરિવારને શુભેચ્છા આપવા માટે તેમની પાછળ પડી જાય છે. આયુષ્માન જયારે તેની ગર્લફ્રેન્ડને તેની માતાની પ્રેગ્નેશી વિશે વાત કરે છે ત્યારે તે હસવા લાગે છે. માતાની પ્રેગ્નેશીની વાતથી આયુષ્માનને આઘાત લાગે છે અને તે દરેક વ્યક્તિની દુર રહેવાની કોશિશ કરવા લાગે છે. આ સોંગમાં એટલું વધારે ફન છે કે તેમને હસી હસીને લોટપોટ થઇ જશો.

જુઓ વીડીયો..

આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની આ ફિલ્મ 19 ઓક્ટોમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે પહેલીવાર આ જોડી એક સાથે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે.