Not Set/ Birthday Day Boy : મોડી રાત્રે ઈશાન ખટ્ટરે જુઓ કોની સાથે ઉજવ્યો જન્મદિવસ

ઇશાન ખટ્ટરનો આજે જન્મદિવસ છે. મોદી રાત્રે ઈશાને તેના પરિવાર સાથે બર્થ ડેની ઉજવણી કરી હતી. મુંબઈના એક પ્રખ્યાત કેફેમાં આ બર્થડે ઉજવવામાં આવ્યો હતો. ઇશાનની સાથે જ્હાનવી કપૂર પણ નજર આવી હતી. ઇશાન અહી પોતાના ભાઈ શાહિદ કપૂર અને તેમની પત્ની મીરાં રાજપૂત સાથે નજરે જોવા મળ્યો હતો. જુઓ વિડીયો Instagram will load in […]

Uncategorized
ishan759 Birthday Day Boy : મોડી રાત્રે ઈશાન ખટ્ટરે જુઓ કોની સાથે ઉજવ્યો જન્મદિવસ

ઇશાન ખટ્ટરનો આજે જન્મદિવસ છે. મોદી રાત્રે ઈશાને તેના પરિવાર સાથે બર્થ ડેની ઉજવણી કરી હતી. મુંબઈના એક પ્રખ્યાત કેફેમાં આ બર્થડે ઉજવવામાં આવ્યો હતો. ઇશાનની સાથે જ્હાનવી કપૂર પણ નજર આવી હતી.

ઇશાન અહી પોતાના ભાઈ શાહિદ કપૂર અને તેમની પત્ની મીરાં રાજપૂત સાથે નજરે જોવા મળ્યો હતો.

જુઓ વિડીયો

Instagram will load in the frontend.

આ વિડીયોમાં ઇશાન ઘણા ખુશ નજર આવી રહ્યા છે. આખો પરિવાર ઇશાન સાથે જોવા મળ્યો હતો. ઇશાને પોતાના આ બર્થડે રાત્રે જ્હાનવી અને ભાઈ-ભાભી સાથે ઉજવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આજે ઈશાને તેના મિત્રોને બર્થડે માટે પાર્ટી પણ રાખી છે. જેમ તેના નજીકના મિત્રોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.