Not Set/ વાંચો, આટલા કરોડમાં વેંચાઈ ગયો RK સ્ટૂડિયો, આ છે નવા માલિક

મુંબઇ:  છેલ્લા ઘણા દિવસોથી ફેમસ આર. કે સ્ટુડિયોને વેચવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે હવે આ ચર્ચાનો અંત આવી ગયો છે. કપૂર પરિવારના આ RK સ્ટૂડિયોના નવા માલિક મળી ગયા છે. આ સ્ટુડિયો માટેના નવા ગ્રાહક મળી ગયા છે. રાજકપૂરનો આ સ્ટુડિયો ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદ્યો છે. જો કે હજુ સુધી તેની ઓફીશીયલ જાહેરાત નથી […]

Trending Entertainment
zzizirarxb 1535257754 વાંચો, આટલા કરોડમાં વેંચાઈ ગયો RK સ્ટૂડિયો, આ છે નવા માલિક

મુંબઇ: 

છેલ્લા ઘણા દિવસોથી ફેમસ આર. કે સ્ટુડિયોને વેચવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે હવે આ ચર્ચાનો અંત આવી ગયો છે. કપૂર પરિવારના આ RK સ્ટૂડિયોના નવા માલિક મળી ગયા છે. આ સ્ટુડિયો માટેના નવા ગ્રાહક મળી ગયા છે. રાજકપૂરનો આ સ્ટુડિયો ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદ્યો છે.

જો કે હજુ સુધી તેની ઓફીશીયલ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ટૂંક જ સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

કપૂર ફેમીલીને આ સ્ટુડિયો ૨૫૦ કરોડમાં વહેચાય તેવું લાગી રહ્યું હતી જો કે આ સ્ટુડિયોની કિંમત ૨૦૦ કરોડ છે.

RK સ્ટૂડિયોને રણધીર કપૂરે વેંચવાનો નિર્ણય કર્યો હતો.

ગોદરેજ પ્રોપર્ટીએ  આ સ્ટુડિયો ૨૦૦ કરોડમાં ખરીધો છે.

Image result for r k studio

આ સ્ટુડિયો સાથે આખો કપૂર પરિવાર જોડાયેલો છે. કપૂર પરિવારની ઘણી બધી યાદો છે. હમણાં થોડા સમય પહેલા કરીના કપૂર RK સ્ટૂડિયોને વેંચવાની બાબત પર ઘણી ઈમોશનલ થઇ ગઈ હતી.