Not Set/ Viral Video : સુષ્મિતા સેને ફેમીલી સાથે ઉજવ્યો જન્મદિવસ, કેક કાપતા પહેલા કરી પ્રાર્થના

પૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના જન્મદિવસનો વિડીયો હાલ ઘણો વાયરલ થઇ રહ્યો છે. સુષ્મિતા સેન  આ વિડીયો તેના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો છે. ૧૯ નવેમ્બરના રોજ કરેલા જન્મદિવસની પાર્ટીનો વિડીયો તેણે હવે શેર કર્યો છે. Instagram will load in the frontend. વિડીયોમાં તમે જોઈ શકશો કે સુષ્મિતા સેન  કેક કાપતા પહેલા પ્રાર્થના કરી રહી […]

Entertainment Videos
Sushmita Sen Birthday Viral Video : સુષ્મિતા સેને ફેમીલી સાથે ઉજવ્યો જન્મદિવસ, કેક કાપતા પહેલા કરી પ્રાર્થના

પૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના જન્મદિવસનો વિડીયો હાલ ઘણો વાયરલ થઇ રહ્યો છે.

2 18 Viral Video : સુષ્મિતા સેને ફેમીલી સાથે ઉજવ્યો જન્મદિવસ, કેક કાપતા પહેલા કરી પ્રાર્થના

સુષ્મિતા સેન  આ વિડીયો તેના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો છે. ૧૯ નવેમ્બરના રોજ કરેલા જન્મદિવસની પાર્ટીનો વિડીયો તેણે હવે શેર કર્યો છે.

3 8 Viral Video : સુષ્મિતા સેને ફેમીલી સાથે ઉજવ્યો જન્મદિવસ, કેક કાપતા પહેલા કરી પ્રાર્થના

Instagram will load in the frontend.

વિડીયોમાં તમે જોઈ શકશો કે સુષ્મિતા સેન  કેક કાપતા પહેલા પ્રાર્થના કરી રહી છે.

4 8 Viral Video : સુષ્મિતા સેને ફેમીલી સાથે ઉજવ્યો જન્મદિવસ, કેક કાપતા પહેલા કરી પ્રાર્થના

sush4

સુષ્મિતા સેન  સોશ્યલ મીડિયામાં ઘણી એક્ટીવ છે. ગ્રીન કલરના ડ્રેસમાં સુષ્મિતા સેન  ઘણી સુંદર લાગી રહી છે.

Capture 21 Viral Video : સુષ્મિતા સેને ફેમીલી સાથે ઉજવ્યો જન્મદિવસ, કેક કાપતા પહેલા કરી પ્રાર્થના

હાલ સુસ્મિતા સેન અને સુપર મોડલ રોહમન શોલની ઘણી ચર્ચાઓ રહી છે.વિડીયોની સાથે બીજા ફોટા પણ શેર કર્યા છે જેમાં તે તેની દીકરીઓ સાથે ખુશ દેખાઈ રહી છે.

Instagram will load in the frontend.

સુષ્મિતા સેન અને રોહમનની ઉમર વચ્ચે ૧૫ વર્ષનો ફર્ક છે.સુષ્મિતા સેનની ઉંમર ૪૩ વર્ષ છે જયારે તેના બોયફ્રેન્ડની ઉંમર ૨૭ વર્ષ છે. રોહમને સોશ્યલ મીડિયામાં સુસ્મિતા સેન પ્રત્યે પ્રેમ જાહેર કર્યો હતો.