Not Set/ દાણાપીઠ ફાયર સ્ટેશન પાસે મલ્ટીલેવલ પાર્કીંગ બનાવામા આવશે

અમદાવાદ, અમદાવાદ શહેરમા પાર્કીંગની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા હાલના દાણાપીઠ ફાયર સ્ટેશન ખાતે મલ્ટીલેવલ પાર્કીંગ બનાવામા આવશે..કોટ વિસ્તારમા પાર્કીંગને લઇ ખુબ મુશ્કેલી પડી રહી છે જેને જોતા આ નીર્ણય કરાયો છે. દાણાપીઠના ધણા સ્ટાફને શહેરના વિવિધ વિસ્તારમા નવા ફાયર સ્ટેશનોમા નિમણુંક કરવામા આવી છે તેમજ તેના સાધનો પણ અન્ય સ્ટેશન પર લઇ જવામા […]

Ahmedabad Gujarat Trending Videos
mantavya 308 દાણાપીઠ ફાયર સ્ટેશન પાસે મલ્ટીલેવલ પાર્કીંગ બનાવામા આવશે

અમદાવાદ,

અમદાવાદ શહેરમા પાર્કીંગની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા હાલના દાણાપીઠ ફાયર સ્ટેશન ખાતે મલ્ટીલેવલ પાર્કીંગ બનાવામા આવશે..કોટ વિસ્તારમા પાર્કીંગને લઇ ખુબ મુશ્કેલી પડી રહી છે જેને જોતા આ નીર્ણય કરાયો છે.

દાણાપીઠના ધણા સ્ટાફને શહેરના વિવિધ વિસ્તારમા નવા ફાયર સ્ટેશનોમા નિમણુંક કરવામા આવી છે તેમજ તેના સાધનો પણ અન્ય સ્ટેશન પર લઇ જવામા આવ્યા છે.આથી દાણીપીઠ ફાયર સ્ટેશન ખાતે જુરુરી સ્ટાફ અને સાધોનાો રાખી બાકીની જગ્યા પર મલ્ટીલેવલ પાર્કીંગ બનાવામા આવશે..

અડધા ભાગમા ફાયર ખાતુ હશે અને બાકીના ભાગમા પાર્કીંગ ઉભુ કરાશે, આ પાર્કીંગ હાઇડ્રોલીક હશે કે પછી સાદુ તે અંગે હાલ અભ્યાસ ચાલી રહ્યો છે .આ અંગે નીર્ણય કરાયા બાદ તેના ખ્રચ અંગે નીર્ણય કરી શકાશે.

જો તંત્ર ઓટોમેટીક સીસ્ટમ વાળુ પાર્કીંગ બનાવાશે તો તે ધોળો હાથી સાબિત થશે કારણકે અગાઉ બનાવેલા આ પાર્કીંગનો બહુ ઉપયોગ થતો નથી..વળી પાર્કીંગ બનાવ્યા પછી લોકો તેનેો ઉપયોગ કરશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.