Not Set/ મંતવ્ય ન્યૂઝ પાસે સંભવિત ઉમેદવારોની પેનલ તો કેટલીક બેઠકો પર સીંગલ નામ નિશ્ચિત

ગુજરાતમાં 26 બેઠકો માટે લોકસભાની ચૂંટણી 23 એપ્રિલે યોજાવાની છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંન્ને મુખ્ય રાજકીયપક્ષે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની પેનલને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પાસે સંભવિત ઉમેદવારોની પેનલ તો કેટલીક બેઠકો પર સીંગલ નામ નિશ્ચિત છે , તે યાદી આ સાથે સામેલ […]

Top Stories Gujarat Politics
Mantavya news મંતવ્ય ન્યૂઝ પાસે સંભવિત ઉમેદવારોની પેનલ તો કેટલીક બેઠકો પર સીંગલ નામ નિશ્ચિત

ગુજરાતમાં 26 બેઠકો માટે લોકસભાની ચૂંટણી 23 એપ્રિલે યોજાવાની છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંન્ને મુખ્ય રાજકીયપક્ષે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની પેનલને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પાસે સંભવિત ઉમેદવારોની પેનલ તો કેટલીક બેઠકો પર સીંગલ નામ નિશ્ચિત છે , તે યાદી આ સાથે સામેલ છે…જો કે આખરી યાદીની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે. પરંતુ મંતવ્ય ન્યૂઝ પાસે આવેલી સંભવિત પેનલની યાદી આ મુજબ છે…

ભાજપના સંભવિત ઉમેદવારોની પેનલ

1) અમદાવાદ પશ્ચિમ – ભાજપ – પેનલ

ડો.કિરીટ સોલંકી
આત્મારામ પરમાર
રમણલાલ વોરા
દર્શનાબેન વાઘેલા

(2) અમદાવાદ પૂર્વ –  ભાજપ – પેનલ

ભૂષણ ભટ્ટ
મનોજ જોશી
સી.કે..પટેલ
નિર્મલા વાઘવાણી

(3) બનાસકાંઠા – ભાજપ – પેનલ

હરીભાઇ ચૌધરી
પરથી ભટોળ અથવા વસંત ભટોળ
કેશાજી ચૌહાણ

(4) ગાંધીનગર – ભાજપ – પેનલ

રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે
અમિત શાહ

(5) મહેસાણા – ભાજપ – પેનલ

કે.સી..પટેલ
રજની પટેલ
આશાબેન પટેલ

(6) પાટણ  – ભાજપ – પેનલ

દિલીપ ઠાકોર
નટુજી ઠાકોર
જુગલ ઠાકોર

(7) વડોદરા – ભાજપ – પેનલ

શબ્દશરણ બ્રહ્મભટ્ટ
ભાર્ગવ ભટ્ટ
રંજનબેન ભટ્ટ

(8) આણંદ – ભાજપ – પેનલ

રામસિંહ પરમાર
દિલીપ પટેલ

(9) છોટાઉદેપુર – ભાજપ – પેનલ

રાજેન્દ્રવિજય મુનિ મહારાજ
રામસિંહ રાઠવા
જશુભાઇ રપઠવા

(10) અમરેલી – ભાજપ – પેનલ

નારણ કાછડિયા
દિલીપ સંઘાણી
હિરેન હીરપરા

(11) બારડોલી – ભાજપ – પેનલ

પ્રભુ વસાવા

(12) ભરૂચ – ભાજપ – પેનલ

મનસુખ વસાવા

(13) ભાવનગર – ભાજપ – પેનલ

ભારતીબેન શિયાળ

(14) દાહોદ – ભાજપ – પેનલ

જશવંતસિંહ ભાંભોર

(15) જામનગર – ભાજપ – પેનલ

પૂનમ માડમ
રીવાબા જાડેજા
રાઘવજી પટેલ

(16) જૂનાગઢ – ભાજપ – પેનલ

મહેન્દ્ર મશરૂ
રાજેશ ચુડાસમા

(17) ખેડા – ભાજપ – પેનલ

દેવુસિંહ ચૌહાણ

(18) કચ્છ ભાજપ – પેનલ

રમેશ મહેશ્વરી
વર્ષાબેન કન્નડ
વિનોદ ચાવડા

(19) નવસારી – ભાજપ – પેનલ

સી.આર.પાટીલ
પી.વી.એસ.શર્મા
સુષ્મા અગ્રવાલ

(20) પંચમહાલ – ભાજપ – પેનલ

પ્રભાતસિંહ ચૌહાણ
સી.કે.રાઉલજી

(21) પોરબંદર -ભાજપ – પેનલ

લલિત વિઠ્ઠલ રાદડિયા
જશુમતીબેન કોરાટ

(22) રાજકોટ – ભાજપ – પેનલ

મોહન કુંડારીયા
બી.કે.સખીયા
ધનસુખ ભંડેરી

(23) સાબરકાંઠા – ભાજપ – પેનલ

જયસિંહ ચૌહાણ
દીપસિંહ રાઠોડ

(24) સુરત – ભાજપ – પેનલ

દર્શના જરદોશ
નીતીન ભજીયાવાલા

(25) સુરેન્દ્રનગર- ભાજપ – પેનલ

દેવજી ફતેપરા
મહેન્દ્ર મુંજપરા
રોહિત ઠાકોર

(26) વલસાડ – ભાજપ – પેનલ

ડો.કે.સી.પટેલ

કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની પેનલ

1)  અમદાવાદ – પશ્ચિમ – કોંગ્રેસ – પેનલ

રાજુ પરમાર (જાહેર)

(2) અમદાવાદ – પૂર્વ – કોંગ્રેસ – પેનલ

હિમાંશુ પટેલ
હિંમતસિંહ પટેલ
રોહન ગુપ્તા

(3) બનાસકાંઠા – કોંગ્રેસ – પેનલ

દિનેશ ગઢવી
જોઇતા પટેલ
ગોવા રબારી

(4) ગાંધીનગર – કોંગ્રેસ – પેનલ

ડો.સી.જે.ચાવડા

(5) મહેસાણા – કોંગ્રેસ – પેનલ

જી.એમ.પટેલ
કિર્તીસીંહ ઝાલા

(6) પાટણ – કોંગ્રેસ – પેનલ

જગદીશ ઠાકોર

(7) વડોદરા – કોંગ્રેસ – પેનલ

પ્રશાંત પટેલ

(8) આણંદ – કોંગ્રેસ – પેનલ

ભરતસિંહ સોલંકી

(9) છોટાઉદેપુર – કોંગ્રેસ – પેનલ

રણજીત રાઠવા

(10) અમરેલી – કોંગ્રેસ – પેનલ

જેની ઠુમ્મર
પ્રતાપ દૂધાત
કોકીલ કાકડિયા

(11) બારડોલી – કોંગ્રેસ – પેનલ

તુશાર ચૌધરી

(12) ભરૂચ – કોંગ્રેસ – પેનલ

છોટુભાઇ વસાવા BTP

(13) ભાવનગર – કોંગ્રેસ – પેનલ

નાનુભાઇ વાઘાણી
ભીખુભાઇ ઝઘડીયા
ડી.આર. કોરાટ

(14) દાહોદ – કોંગ્રેસ – પેનલ

ડૉ.પ્રભાબેન તાવિયાડ

(15) જામનગર – કોંગ્રેસ – પેનલ

વિક્રમ માડમ
હાર્દિક પટેલ
મૂળુભાઇ કંડોરીયા

(16) જૂનાગઢ – કોંગ્રેસ – પેનલ

પૂંજાભાઇ વંશ
લલિત વસોયા
હીરા જાટવા

(17) ખેડા – કોંગ્રેસ – પેનલ

નટવરસિંહ ઠાકોર  અથા તેમના પુત્ર
દિનશા પટેલ

(18) કચ્છ – કોંગ્રેસ – પેનલ

નરેશ મહેશ્વરી
કોકિલાબેન પરમાર
જીજ્ઞેશ મેવાણી

(19) નવસારી – કોંગ્રેસ – પેનલ

ધર્મેશ પટેલ
મનોજ પરમાર
અનંત પટેલ

(20) પંચમહાલ – કોંગ્રેસ – પેનલ

રાજેન્દ્ર પટેલ
બી.કે.ખાંટ

(21) પોરબંદર – કોંગ્રેસ – પેનલ

લલિત વસોયા
ઉર્વંશી માનવર

(22) રાજકોટ – કોંગ્રેસ – પેનલ

લલિત કગથરા
હિતેશ વોરા

(23) સાબરકાંઠા – કોંગ્રેસ – પેનલ

મહેન્દ્ર બારૈયા
રાજેન્દ્ર કુપાવત
રાજેન્દ્ર ઠાકોર

(24) સુરત – કોંગ્રેસ – પેનલ

નિલેશ કુંભાણી
પ્રફુલ (પપન) તોગડિયા
અશોક જીરાવાલા

(25) સુરેન્દ્રનગર – કોંગ્રેસ – પેનલ

સોમા ગાંડા પટેલ
લાલજી મેર

(26 ) વલસાડ – કોંગ્રેસ – પેનલ

કિશન પટેલ
જીતુભાઇ ચૌધરી