Dwarka/ સુપ્રસિદ્ધ યાત્રાધામ નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિરમાં મારામારી થયાનો વીડિયો વાયરલ

વાઈરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે  સુપ્રસિદ્ધ યાત્રાધામ નાગેશ્વર જ્યોતિલિંગ મંદિરમાં મારામારી થઈ છે. મંદિરના પૂજારી અને ભક્ત વચ્ચે મારામારી થતાં વાતાવરણ….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 28T191827.193 સુપ્રસિદ્ધ યાત્રાધામ નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિરમાં મારામારી થયાનો વીડિયો વાયરલ

Dwarka News: ઈન્ટરનેટ પર અત્યારે ઘણી બધા વિડીયો વાયરલ થતા હોય છે, એવો જ એક વિડીયો અત્યારે દ્વારકામાંથી સામે આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ભગવાનના યાત્રાધામમાં મંદિરમાં મારામારી કરતો વિડીયો વાયરલ થયો છે….

વાઈરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે  સુપ્રસિદ્ધ યાત્રાધામ નાગેશ્વર જ્યોતિલિંગ મંદિરમાં મારામારી થઈ છે. મંદિરના પૂજારી અને ભક્ત વચ્ચે મારામારી થતાં વાતાવરણ ડહોળાયું હોવાનું દેખાઈ રહ્યું છે. દર્શન કરવા બાબતે બબાલ થયું હોવાનું દેખાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં વધુ એક વખત ધરા ધ્રુજી, મોરબીમાં પણ આંચકા અનુભવાયા

આ પણ વાંચો:પીપાવાવ પાસેથી પેટ્રોલ, ડીઝલનો જથ્થો પકડાતા રેકેટનો પર્દાફાશ

આ પણ વાંચો:મોરબીમાં પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો સ્ક્રુ નીકળ્યો