Earthquake/ કચ્છમાં વધુ એક વખત ધરા ધ્રુજી, મોરબીમાં પણ આંચકા અનુભવાયા

રાજ્યમાં કચ્છ (Kutch)જિલ્લામાં આજે ફરીથી ધરા ધ્રુજી છે. મળતી માહિતી પ્રમાણે, આજે સાંજે 4:45 વાગ્યે 4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકો ભયના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી છે. મોરબીમાં પણ…..

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 28T180726.103 કચ્છમાં વધુ એક વખત ધરા ધ્રુજી, મોરબીમાં પણ આંચકા અનુભવાયા

Gujarat News:  રાજ્યમાં કચ્છ (Kutch)જિલ્લામાં આજે ફરીથી ધરા ધ્રુજી છે. મળતી માહિતી પ્રમાણે, આજે સાંજે 4:45 વાગ્યે 4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકો ભયના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી છે. મોરબીમાં પણ હળવો આંચકો આવતા લોકો ભયભીત થયા છે.

કચ્છ અને મોરબી જિલ્લામાં આજે સાંજે 4:45 વાગ્યે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લાના ભચાઉ, નેર કડોલ, બંધડી વગેરે ગામોમાં ભારે આંચકો અનુભવાયો છે. તો મોરબી (Morbi)માં પણ તેની અસર દેખાઈ છે.  ભૂકંપનું કેન્દ્ર (Epicentre) બિંદુ ભચાઉથી 21 કિ.મી. દૂર કડોલ નજીક નોંધાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબીમાં પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો સ્ક્રુ નીકળ્યો

આ પણ વાંચો:સુરતમાં યુવાનને ટામેટું માંગવું પડ્યું મોંઘુ, બદલામાં મળ્યું મોત