viral news/ જીવના જોખમે પિતાએ બચાવ્યો પુત્રનો જીવ,વગર હથીયારે શાર્ક સાથે ભીડી બાથ જાણો પછી શું થયું

આપણે પિતા અને પૂત્રનો પ્રેમ જોયો હોય છે. પિતા તેના પૂત્ર માટે બધુ કરવા તૈયાર હોય એવી તમે વાત સાંભળી હશે કે જોયુ પણ હશે. સ્વાભાવીક રીતે દરેક પિતા તેના પુત્ર માટે કઇ પણ કરવા તૈયાર હોય છે.

Trending Videos
Cricket Tutorials YouTube Thumbnail 52 જીવના જોખમે પિતાએ બચાવ્યો પુત્રનો જીવ,વગર હથીયારે શાર્ક સાથે ભીડી બાથ જાણો પછી શું થયું

આપણે પિતા અને પૂત્રનો પ્રેમ જોયો હોય છે. પિતા તેના પૂત્ર માટે બધુ કરવા તૈયાર હોય એવી તમે વાત સાંભળી હશે કે જોયુ પણ હશે. સ્વાભાવીક રીતે દરેક પિતા તેના પુત્ર માટે કઇ પણ કરવા તૈયાર હોય છે. પણ તમે આવુ નઇ જોયુ હોય કે એક પિતા એના પૂત્રને બચાવવા માટે આટલી હદ સુધી જઇ શકે. પિતાએ તેના પૂત્રને બચાવવા જીવનો જોખમ લીધો છે. ઓસ્ટ્રેલિયાના એક બીચ પરથી ચોકવનારી ધટના સામે આવી છે. પૂત્રનો જીવ બચાવવા પિતાએ માહાકાય શાર્ક સાથે બાથ ભીડી. પૂત્ર પર શાર્કે હુમલો કરતા પિતા તેને જોઇ ન શક્યા અને તેમના જીવનની પરવાહ કર્યા વગર તે હથીયાર વગર શાર્ક સાથે લડવા લાગ્યા . 16 વર્ષના એક કિશોરના પગને એક મોટી વાઇ્ટ શાર્કે પકડી લીધો હતો. ત્યારે તેના પિતાએ તેને બચાવવા માટે જીવના જોખમે લડ્યા . ત્યાર બાદ કિશોરને હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

આ ઘટના રવિવારે બની હતી , પિતા પૂત્ર ફિશિંગ ટ્રિપ પર હતા અને તે એક નાની હોળીમાં બેઠા હતા. તે દરમિયાન વાઇટ શાર્કે આ કિશોર પર હુમલો કર્યો અને ત્યારે કિશોરનો પગ શાર્કના દાંતમાં આવી ગયો હતો. નાથન નેસ અને તેના પિતા માયકલ નેસ દરિયા કિનારાથી ખૂબ દુર હતા. વાઇટ પોઇંટર શાર્કની લંબાઇ લગભગ 6 ફુટ જેવી હતી.

પિતાએ બચાવ્યો પૂત્રનો જીવ
કિશોરના પિતાએ તેના પુત્રને ખતરનાખ જાનવરથી બચાવવા આટલી હદ સુધી પહોંચવા વાર ન લગાવી . માયલે એવુ કહ્યુ હતુ કે ‘ હું વાસ્તવમાં ગભરાયલો હતો.’ તો પણ તેણે આ મહાકાય શાર્કથી પૂત્રને બચાવ્યો હતો. માયકલે એ પણ જણાવ્યુ કે ‘ હું અંદર જઇને શાર્કનું મોઢુ ખોલ્યુ અને મારા પૂત્રને બચાવ્યો, અને શાર્ક ફરી પાણીમાં જતુ રહ્યુ હતુ.

હુમલા બાદ 16 વર્ષના કિશોરની સારવાર માટે પેરામેડિક્સને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. તેઓએ લોહી રોકવા માટે તાત્કાલીક સારવાર કરી , અને કિશોરને રોયલ એડિલ હોસ્પિટલમાં લઇ જાવામાં આવ્યા હતા. એમ્બ્યુલેન્સના એક કર્મચારી આ 16 વર્ષના કિશોરના નીચેના ભાગમાં ત્રણ ઘાવ છે અને દાંતના નિશાન પણ છે.

ગ્રેટ વાઇટ શાર્ક ઓસ્ટ્રેલિયા મળી આવે છે. તેમની પાસે ઘારદાર દાંત હોય છે. જે માસને ચીરવા માટે ખાસ હોય છે. ગ્રેટ વાઇટ શાર્ક એ ત્રણ મોટી પ્રજાતીઓ માની એક છે. જે માણસને વધારે નુકસાન પહોંચાડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા ધસારો…

આ પણ વાંચો:પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:હિંમતનગરમાં કાર પલ્ટી ખાતા એકનું મોત, બેને ઇજા

આ પણ વાંચો:ગરમીથી લોકો ત્રાહિમામ, તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું