remedies/ ઉધાર આપેલા પૈસા પાછા નથી મળતાં? કુંડળીમાં આ દોષ હોવાની સંભાવના છે…

જો તમે કોઈને પૈસા આપ્યા હોય અને પાછા આવવાની રાહ જોતાં હોય તો તેની પાછળ તમારા ગ્રહ જવાબદાર છે…………..

Trending Religious Dharma & Bhakti
Image 2024 05 18T140107.098 ઉધાર આપેલા પૈસા પાછા નથી મળતાં? કુંડળીમાં આ દોષ હોવાની સંભાવના છે...

Astro Remedies: જો તમે કોઈને પૈસા આપ્યા હોય અને પાછા આવવાની રાહ જોતાં હોય તો તેની પાછળ તમારા ગ્રહ જવાબદાર છે.

તમારી કુંડળીમાં બીજા અને અગિયારના ઘરને આવક અને લાભનું ઘર કહે છે. જો આ ઘર ખરાબ થાય તો તમારા પૈસા ફસાઈ શકે છે. 11મું ઘર ખરાબ હોય તો ધન ક્યારેય પાછું નહીં આવે.  નાણા અટકી જશે.

Peepal Tree has many benefits, it also brings mental peace | NewsTrack  English 1

દિશાઓની વાત કરવામાં આવે તો ઉત્તર દિશા કુબેરની હોય છે. આ દિશા ખરાબ હોય તો ધન બહુ મુશ્કેલીથી આવે છે. વાયવ્ય દિશા ખરાબ થવાથી તમારૂ ધન ફસાઈ શકે છે. લાખ પ્રત્ન કરવા છતાં તેનો કોઈ ઉપાય નહીં મળે.

ગુરૂ ગ્રહ ખરાબ થાય તો 100 ટકા પૈસા અટકે છે. પૈસાનું ટેરશન આપવાનું કામ રાહુ અને કેતુ કરે છે. રાહુ તમને એટલો સોફ્ટ ટાર્ગેટ બનાવી દે છે કે સામેવાળુ તમને સરળતાથી શિકાર બનાવી શકે છે. કેતુ ખરાબ થવાથી તમારા પૈસા પાછા આવશે કે નહીં એ પણ ખબર નહીં હોય.

જલ્દીથી ફળ પ્રાપ્ત કરવા શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે થોડી ખાંડ નાંખો. આમ કરવાથી અટકેલા પૈસા પાછા મળશે. ઘરમાં નીચે ફર્શ પ તૂટેલી ન હોવી જોઈએ. જે કેતુ ખરાબ હોવાનું કહેવાય છે. રખડતાં કૂતરાઓની સેવા કરવાથી કેતુ સારો થાય છે. શિવને આઠ શનિવાર સુધી 200 ગ્રામ આમલી ચઢાવવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!

આ પણ વાંચો: