Valsad News/ વલસાડના હાલર ખાતે આવેલ BQ કેક સોપ વિવાદમાં, માલિકનો અભદ્ર ભાષામાં વાત કરતો વીડિયો આવ્યો સામે

શનિવારે સાંજે એક ગ્રાહક BQ કેક શોપમાંથી ઓનલાઈન ઓર્ડર કરેલી ખાસ ડિઝાઈનવાળી કેક લેવા પહોંચ્યા હતા. પરંતુ શોપ તરફથી તેમને મંગાવેલી કેકના બદલે બીજી સાવ અલગ કેક આપવામાં આવી હતી.

Top Stories Gujarat Breaking News

Valsad News: વલસાડ શહેરના હાલર ખાતે આવેલી પ્રખ્યાત BQ કેક શોપનો એક વીડિયો આજે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શોપના માલિક ગ્રાહક સાથે અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા અને ધમકીભર્યા અંદાજમાં વાત કરતા દેખાઈ રહ્યા છે. આ ઘટનાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે.

[fvplayer id=”265″]

માહિતી મુજબ, શનિવારે સાંજે એક ગ્રાહક BQ કેક શોપમાંથી ઓનલાઈન ઓર્ડર કરેલી ખાસ ડિઝાઈનવાળી કેક લેવા પહોંચ્યા હતા. પરંતુ શોપ તરફથી તેમને મંગાવેલી કેકના બદલે બીજી સાવ અલગ કેક આપવામાં આવી હતી. જ્યારે ગ્રાહકે વાંધો ઉઠાવ્યો અને રિફંડ કે સાચી કેક માંગી, ત્યારે શરૂઆતમાં કર્મચારીઓએ (Employees)  વાતને ટાળવા કર્યું અને પછી માલિક સ્વયં મેદાને પડ્યો.

મંગાવેલ ઓર્ડરના બદલે બીજી કેક પધરાવતા વિવાદ

અને તે પછી ખુલ્લેઆમ અશ્લીલ ગાળોનો ઉપયોગ કરે છે. ગ્રાહકે પૂછ્યું કે “આવું વર્તન કેમ?” ત્યારે માલિકનો જવાબ હતો – “અમે તો કેક સાથે ગાળો ફ્રી આપીએ છીએ!”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઅતુલ બેકરીના વાસી કેકનો વિવાદ, ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં!

આ પણ વાંચો:સુરતમાં કેક કાપવાની રીલે જેલનું ભોજન ખાતા કરી દીધા

આ પણ વાંચોઃવલસાડ પોલીસે માછીમારોને સાવધાન રહેવા સૂચના આપી