Parliament election/ બસપાએ લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

Top Stories India
Beginners guide to 65 4 બસપાએ લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

લખનઉઃ દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ સહારનપુર લોકસભા સીટ પરથી માજિદ અલીને મેદાનમાં ઉતાર્યા છે, જે કોંગ્રેસના ઈમરાન મસૂદ સાથે ટક્કર કરશે. બસપાએ અમરોહા સીટ પરથી મુદાહિદ હુસૈનને ટિકિટ આપી છે, જ્યારે પૂર્વ બીએસપી નેતા દાનિશ અલી કોંગ્રેસ તરફથી મેદાનમાં છે.

1- સહારનપુર- માજિદ અલી

2- કૈરાના- શ્રીપાલ સિંહ

3- મુઝફ્ફરનગર- દારા સિંહ પ્રજાપતિ

4- બિજનૌર- વિજેન્દ્ર સિંહ

5- નગીના (SC)- સુરેન્દ્ર પાલ સિંહ

6- મુરાદાબાદ- મોહમ્મદ ઈરફાન સૈફી

7- રામપુર- જીશાન ખાન

8- સંભલ- શૌલત અલી

9- અમરોહા- મુજાહિદ હુસૈન

10- મેરઠ- દેવવ્રિત ત્યાગી

11- બાગપત- પ્રવીણ બંસલ

12- ગૌતમ બુદ્ધ નગર- રાજેન્દ્ર સિંહ સોલંકી

13- બુલંદશહેર (SC)- ગિરીશ ચંદ્ર જાટવ

14- અમલા- આબિદ અલી

15- – અનીસ અહેમદ ખાન ઉર્ફે ફૂલબાબુ

16- શાહજહાંપુર (SC)- ડૉ. દોદરામ વર્મા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Ahmedabad-Fire Incident/બોપલના TRP મોલમાં ગેમિંગ ઝોનમાં ભીષણ આગ દુર્ઘટના, ભારે જહેમત બાદ 2 કલાકમાં મેળવ્યો કાબૂ, જાનહાનિ ટળી

આ પણ વાંચોઃ Cyber Fraud/MICA ના વડા શૈલેન્દ્ર રાજ મહેતા સાથે કરોડથી વધુ રકમનો સાઇબર ફ્રોડ

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચોઃ Ahmedabad Incident/વાડજની પરિણીતા પાસે સાસરિયાઓએ કરી દહેજની માંગણી, પતિએ છૂટાછેડા માંગતા આપ્યું