Budget/ Budget 2022ની મોટી જાહેરાત, FY23માં 8 નવા રોપવે ઓર્ડર આપીશું, 3વર્ષમા 100 New કાર્ગો ટર્મિનલ ડેવલપ કરાશે, નવી મેટ્રો રેલ માટે ઈનોવેટિવ ફંડિગ લાવીશું, નાના ખેડૂતો માટે રેલ ઈન્ફ્રા ડેવલપ કરીશું, 25 હજાર KMના હાઈવેનું વિસ્તાર કરશું જેમાં 20 હજાર કરોડ રુપિયાનો ખર્ચ થશે. બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી

Breaking News