Gujarat/ સુરતના વેસુમાં 2 વર્ષની બાળકીના રેપ કેસ મામલો આરોપીને ફટકારાઇ આજીવન કેદની સજા સુરત કોર્ટે આરોપીને સંભળાવી સજા સુભદીન બાલ કિશન નામના આરોપીને મળી સજા આરોપીને અંતિમ શ્વાસ સુધી કારાવાસની મળી સજા નવેમ્બર 2022માં થયું હતું બાળકી સાથે દુષ્કર્મ ઘટનાના માત્ર 100 દિવસની અંદર મળી આરોપીને સજા

Breaking News