Not Set/ #budget2020 / નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કર્યા 16 એકશન પોઈન્ટ

પ્રથમ મુદ્દો:  કેન્દ્રના મોડેલ કરતા રાજયોને પ્રોત્સાહન બીજો મુદ્દો: 100 જિલ્લામાં પાણીની તંગી ઘટાડવા વ્યાપક પ્રયાસ ત્રીજો મુદ્દો: 20 લાખ ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવશે ચોથો મુદ્દો: પંદર લાખ ખેડૂતોને પંપસેટની સુવિધા પાંચમો મુદ્દો: 162 મિલીયન ટન ભંડારની ક્ષમતા,  નાબાર્ડ જીયોટીંગ કરશે, રાજય સરકાર જમીન આપી શકે છે છઠ્ઠો મુદ્દો: સેલ્ફ હેલ્પ ગૃપ માટે વિલેજ […]

Top Stories
budget 7 #budget2020 / નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કર્યા 16 એકશન પોઈન્ટ

પ્રથમ મુદ્દો:  કેન્દ્રના મોડેલ કરતા રાજયોને પ્રોત્સાહન

બીજો મુદ્દો: 100 જિલ્લામાં પાણીની તંગી ઘટાડવા વ્યાપક પ્રયાસ

ત્રીજો મુદ્દો: 20 લાખ ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવશે

ચોથો મુદ્દો: પંદર લાખ ખેડૂતોને પંપસેટની સુવિધા

પાંચમો મુદ્દો: 162 મિલીયન ટન ભંડારની ક્ષમતા,  નાબાર્ડ જીયોટીંગ કરશે, રાજય સરકાર જમીન આપી શકે છે

છઠ્ઠો મુદ્દો: સેલ્ફ હેલ્પ ગૃપ માટે વિલેજ સ્ટોરેજ સ્કીમ

સાતમો મુદ્દો: દુધ,માંસ, ફિશની જાળવણી માટે કિસાન રેલ

આઠમો  મુદ્દો: કૃષિ ઉડાન લોન્ચ કરવામાં આવશે, આ પ્લેન કૃષિ મંત્રાલય તરફથી ચલાવાશે

નવમો મુદ્દોઃ હોર્ટિકલ્ચર 311 મિલિયન ટન સાથે આ અન્ન ઉત્પાદન સાથે તે આગળ નીકળી ગયું છે. અમે રાજ્યોને મદદ કરીશું. વન પ્રોડક્ટ વન ડિસ્ટ્રીક્ટની સ્કિમ બનાવીશું.

દસમો મુદ્દોઃ ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ, સંચયિત વિસ્તારોમાં નેચરલ ફાર્મિંગ, જૈવિક ખેતી માટે પોર્ટલ, ઓનલાઈન માર્કેટને મજબૂત બનાવાશે,

અગિયારમો મુદ્દોઃ 10 જિલ્લાની તરસ છિપાશે, મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતા 108 મિલિયન ટીન કરવાનું લક્ષ્ય

બારમો મુદ્દોઃ ફાયનાન્સિંગ ઓન નેગોશિએબલ વેર હાઉસિંગ સ્કીમ મજબૂત બનાવાશે

તેરમો મુદ્દોઃ નોન ફાયનાન્સ કંપનીઓને પ્રોત્સાહન અપાશે, 15 લાખ કરોડ રૂપિયાનું ઋણ ખેડૂતોને આપવાનું લક્ષ્ય

ચૌદમો મુદ્દોઃ ફૂટ એન્ડ માઉથ બિમારી,  પીપીઆરની બિમારી 2025 સુધી ખતમ થઈ જશે

પંદરમો મુદ્દોઃ સમુદ્ર કિનારાના વિસ્તારના ખેડૂતો માટે જાહેરાત, ફિશ ઉત્પાદનનું લક્ષ્ય 208 મિલિયન ટીન, 3077 સાગર મિત્ર બનાવાશે,  તટવર્તી વિસ્તારોના યુવકોને રોજગાર મળશે

સોળમો મુદ્દો : દીનદયાલ અંત્યોદય યોજના, 58 લાખ એસએચજી બન્યા છે તેને મજબૂત બનાવાશે, 16 સ્કિમ માટે 2.83 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન