Not Set/ #બજેટબ્રેકિંગ/#બજેટ2020 #હાઇલાઇટ્સ મંતવ્ય ન્યૂઝ સાથે – “ઐતિહાસિક વારસો”

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2.0 દ્વારા પોતાનું બીજુ પૂર્ણકાલીન બજેટ – બજેટ 2020 રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટને સરળ રીતે સમજવા માટે અને નાણાંમંત્રીએ પોતાનાં પટારામાંથી શું આપ્યું તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝ ખાસ તમારા માટે લાવ્યું છે, #બજેટબ્રેકિંગ જાણો શું છે બજેટ2020માં ઐતિહાસિક વારસા માટે……………..  🚨🚨🚨🚨🚨🗿 ઐતિહાસિક વારસો 🗿🚨🚨🚨🚨🚨 દેશમાં 5 સ્થળોને […]

Top Stories India
budgetbreaking #બજેટબ્રેકિંગ/#બજેટ2020 #હાઇલાઇટ્સ મંતવ્ય ન્યૂઝ સાથે - "ઐતિહાસિક વારસો"

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2.0 દ્વારા પોતાનું બીજુ પૂર્ણકાલીન બજેટ – બજેટ 2020 રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટને સરળ રીતે સમજવા માટે અને નાણાંમંત્રીએ પોતાનાં પટારામાંથી શું આપ્યું તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝ ખાસ તમારા માટે લાવ્યું છે, #બજેટબ્રેકિંગ જાણો શું છે બજેટ2020માં ઐતિહાસિક વારસા માટે…………….. 

🚨🚨🚨🚨🚨🗿 ઐતિહાસિક વારસો 🗿🚨🚨🚨🚨🚨

દેશમાં 5 સ્થળોને મ્યુઝિયમ અને આઇકનિક સાઇટ તરીકે વિકસિત કરવામાં આવશે
રખીગઢી, હસ્તિનાપુર, શિવસાગર, ધોલાવીરા અને આદિચાનલુર

🚨🚨🚨🚨🚨🗿 ગુજરાતને મળ્યો આ ખાસ લાભ 🗿🚨🚨🚨🚨🚨

ગુજરાતના ધોળાવીરાનો સમાવેશ
ધોળાવીરામાં મ્યુઝિયમ બનશે
અમદાવાદમાં સમુદ્રી સંગ્રહાલય
લોથલમાં સાગર સંગ્રહાલય બનશે

🚨🚨🚨🚨🚨🗿 ઐતિહાસીક વારસો 🗿🚨🚨🚨🚨🚨

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.