Not Set/ ઉત્પાદકીય પ્રવૃતિઓ આઠ માસના તળિયે, એપ્રિલમાં PMI 51.80%

લોકસભાની ચૂંટણીને લગતી અનિશ્ચિતતાઓ અને પડકારરૂપ આર્થિક પરિબળોને પરિણામે એપ્રિલમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની કામગીરી નબળી જોવા મળી હતી. ઉત્પાદન ક્ષેત્ર પર નજર રાખતા PMIA જે માર્ચમાં ૫૨.૬૦ પોઈન્ટ  હતો તે એપ્રિલમાં ઘટીને ૫૧.૮૦ પોઈન્ટ સાથે આઠ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. ઓગસ્ટ ૨૦૧૮ બાદ ઉત્પાદન ક્ષેત્રે આ સૌથી નબળી કામગીરી જોવા મળી છે. જો કે […]

Business
Manufacturing 11111 ઉત્પાદકીય પ્રવૃતિઓ આઠ માસના તળિયે, એપ્રિલમાં PMI 51.80%

લોકસભાની ચૂંટણીને લગતી અનિશ્ચિતતાઓ અને પડકારરૂપ આર્થિક પરિબળોને પરિણામે એપ્રિલમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની કામગીરી નબળી જોવા મળી હતી. ઉત્પાદન ક્ષેત્ર પર નજર રાખતા PMIA જે માર્ચમાં ૫૨.૬૦ પોઈન્ટ  હતો તે એપ્રિલમાં ઘટીને ૫૧.૮૦ પોઈન્ટ સાથે આઠ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. ઓગસ્ટ ૨૦૧૮ બાદ ઉત્પાદન ક્ષેત્રે આ સૌથી નબળી કામગીરી જોવા મળી છે. જો કે આ સતત ૨૧માં મહિને PMIA ૫૦ પોઈન્ટની ઉપર રહ્યો છે. એટલે કે તે ક્ષેત્રનું વિસ્તરણ થયું છે. ૫૦થી નીચેના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું સંકોચન માનવામાં આવે છે.