Not Set/ જુઓ વિરોધ બાદ SBI એે મિનીમમ બેલેન્સ ચાર્જમાં કેટલો ઘટાડો કર્યો

ભારતીય SBI બેન્કે મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ચાર્જના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેન્કે મેટ્રો સેન્ટર્સમાં મિનિમમ બેલેન્સની રકમ રૂ.5,000થી ઘટાડીને રૂ.3,000 કરી દીધી છે.સાથે જ મિનમમ બેલેન્સ ચાર્જ 20 ટકાથી 50 ટકા જેટલો ધટાડી દીધો છે. આ ઉપરાંત બેન્કે હવે સગીર, પેન્શનર્સ અન સબસી઼ડી માટે ખોલવામાં આવેલા એકાઉન્ટસ પર પણ મિનિમમ બેલેન્સનો ચાર્જ વસૂલ નહિ કરે. […]

Business
business news in hindi्ेि જુઓ વિરોધ બાદ SBI એે મિનીમમ બેલેન્સ ચાર્જમાં કેટલો ઘટાડો કર્યો

ભારતીય SBI બેન્કે મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ચાર્જના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેન્કે મેટ્રો સેન્ટર્સમાં મિનિમમ બેલેન્સની રકમ રૂ.5,000થી ઘટાડીને રૂ.3,000 કરી દીધી છે.સાથે જ મિનમમ બેલેન્સ ચાર્જ 20 ટકાથી 50 ટકા જેટલો ધટાડી દીધો છે. આ ઉપરાંત બેન્કે હવે સગીર, પેન્શનર્સ અન સબસી઼ડી માટે ખોલવામાં આવેલા એકાઉન્ટસ પર પણ મિનિમમ બેલેન્સનો ચાર્જ વસૂલ નહિ કરે. ઉલ્લે્ખનીય છે કે SBI બેંકે જ્યારે મિનિમમ એકાઉન્ટ બેલેન્સમાં ચાર્જ રૂ.5000 કર્યો ત્યારે ખાતેદારોએ તેને ઉગ્ર વિરોધ કર્યો હતો.. ત્યાર બાદ હવે SBI બેંકે આખરે ખાતેદારો સામે ઝૂકીને મિનિમમ બેલેન્સ ચાર્જમાં ઘટાડો કર્યો છે.