Not Set/ વર્ષ ૨૦૧૭માં મુકેશ અંબાણી, રાધાક્રિશ્નન દામાણી, ગૌતમ અદાણી, કોની કેટલી વધી સંપતી, વાંચો?

૨૦૧૭માં ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપતીમાં વધારો થયો છે. બ્લૂમબર્ગ ઉપ્લબ્ધ ડેટા મુજબ વર્ષ ૨૦૧૭માં ૧૨૪.૬ ટકાનાં વધારા સાથે ગૌતમ અદાણી સૌથી આગળ છે. ગૌતમ અદાણી ભારતનાં સૌથી મોટા પોર્ટ ઓપરેટર અદાણી ગ્રુપના સ્થાપક છે. જાન્યુઆરીમાં ૪.૬૩ અબજ ડોલર(રૂ.2.૯૩ લાખ કરોડ) વધીને 31 ડીસેમ્બરે 10.4 અબજ ડોલર (રૂ.૬.૫૯ લાખ કરોડ ) થઈ […]

Business
33144 વર્ષ ૨૦૧૭માં મુકેશ અંબાણી, રાધાક્રિશ્નન દામાણી, ગૌતમ અદાણી, કોની કેટલી વધી સંપતી, વાંચો?

૨૦૧૭માં ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપતીમાં વધારો થયો છે. બ્લૂમબર્ગ ઉપ્લબ્ધ ડેટા મુજબ વર્ષ ૨૦૧૭માં ૧૨૪.૬ ટકાનાં વધારા સાથે ગૌતમ અદાણી સૌથી આગળ છે.

ગૌતમ અદાણી ભારતનાં સૌથી મોટા પોર્ટ ઓપરેટર અદાણી ગ્રુપના સ્થાપક છે. જાન્યુઆરીમાં ૪.૬૩ અબજ ડોલર(રૂ.2.૯૩ લાખ કરોડ) વધીને 31 ડીસેમ્બરે 10.4 અબજ ડોલર (રૂ.૬.૫૯ લાખ કરોડ ) થઈ ગઈ છે.

બીજા ક્રમે  ડી માર્ટ રીટેલ ચેઈનના સ્થાપક રાધાક્રિશ્નન દામાણી આવે છે. દામાણીએ એવન્યુ સુપરમાર્કેટસ રીટેલ કંપનીની સ્થાપના મુબઈમાં કરી હતી. ગયા વર્ષ માર્ચમાં 2.46 લાખ કરોડ હતી. તે વધીને ડિસેમ્બરે 4.41 લાખ કરોડ રૂ. થઈ છે.

મુકેશ અંબાણી નેટવર્થ ૨૦૧૭માં 77.53 ટકા વધી છે. જાન્યુઆરી ૨૦૧૭માં  14.39 લાખ કરોડ રૂ. થઈ ગઈ હતી. તે વધીને 25.56 લાખ કરોડ થઈ છે.

કુમાર મંગલમ 50.41 ટકા

અઝિમ પ્રેમજી 46.72 ટકા

ઉદય કોટક 44.87 ટકા

વિક્રમ લાલ 44 ટકા

લક્ષ્મી મિતલની 36.11 ટકા વધી છે.