Surat News : સુરતમાં કાપડના એક વેપારી સાથે રૂ.28.69 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. જેમાં તામિલનાડુના બે કાપડ દલાલો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
જેમાં દલાલો ફરિયાદી પાસેથી ગ્રે કાપડનો જથ્થો લઈને ફરાર થઈ ગયા હતા. બાદમાં પેમેન્ટ ન કરીને આરોપીઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. આ અંગે છેતરાયેલા વેપારીએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં આપઘાત કરનાર વ્યક્તિ કેહતી હતી આના કરતા મરી જવું સારૂ, બિમારીથી કંટાળ્યા હતા
આ પણ વાંચો:અમદાવાદમાં ગ્રાહકના બુકીંગના 8.61 લાખ શોરૂમમાં જમા ન કરાવી છેતરપિંડી
આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની નંબર પ્લેટ વગરના વાહન અંગે ઝુંબેશ

