Not Set/ પેટા ચૂંટણી / પરેશ ધાનાણીનો કટાક્ષ, 2017 માં માટલા ને ટકોરો મારવાનું ભૂલી ગયા હતા

બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, અને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પ્રચારનો વેગ વધારી દેવામાં આવ્યો છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જશુભાઈ પટેલના પ્રચાર અર્થે જોડાયા છે. પરેશ ધાનાણી બાયડ તાલુકાના તેનપુર, છાપરિયા અને ચોઈલામાં પ્રચાર માટે મતદારો વચ્ચે પહોંચ્યા હતા. પરેશ ધાનાણીએ ધવલસિંહ ઝાલા પર કટાક્ષ કર્યો […]

Gujarat Others Politics
પરેશ પેટા ચૂંટણી / પરેશ ધાનાણીનો કટાક્ષ, 2017 માં માટલા ને ટકોરો મારવાનું ભૂલી ગયા હતા

બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, અને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પ્રચારનો વેગ વધારી દેવામાં આવ્યો છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જશુભાઈ પટેલના પ્રચાર અર્થે જોડાયા છે. પરેશ ધાનાણી બાયડ તાલુકાના તેનપુર, છાપરિયા અને ચોઈલામાં પ્રચાર માટે મતદારો વચ્ચે પહોંચ્યા હતા. પરેશ ધાનાણીએ ધવલસિંહ ઝાલા પર કટાક્ષ કર્યો હતો અને તેમને માટલા સાથે સરખાવ્યા હતા.

 પરેશ ધાનાણીએ ધવલસિંહ ઝાલા પર કટાક્ષ કર્યો હતો અને તેમને માટલા સાથે સરખાવી કહ્યું હતું કે 2017 માં માટલા ને ટકોરો મારવાનું ભૂલી ગયા હતા.અમે માટલું મૂક્યું , મતદારો એ માટલું ભર્યું પણ એ માટલું બોદુ નીકળ્યું જેથી શિકારીઓ એ આ બોદા માટલા ને ગીલોડી થી ટાકી ફોડી નાખ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.