Not Set/ અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 ઇસમોએ યુવતીની કરી છેડતી

અમદાવાદમાં મહિલાઓના સબ સલામતીના દાવાઓને પોકળ સાબિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં યુવતી સાથે બે શખ્સોએ છેડતી કરી હોવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, પાલડીમાં રીક્ષામાં બેસેલા બે ઇસમોએ હાથ પકડીને રીક્ષામાં બેસી જવાનું શખ્સોએ કહ્યું હતું અને ઇસમોએ યુવતી સાથે છેડતી પણ કરી હતી. ત્યારબાદ યુવતીએ બુમાબુમ કરતા […]

Ahmedabad Gujarat
6cd25a121758ffe52200164f186f530c અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 ઇસમોએ યુવતીની કરી છેડતી
6cd25a121758ffe52200164f186f530c અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 ઇસમોએ યુવતીની કરી છેડતી

અમદાવાદમાં મહિલાઓના સબ સલામતીના દાવાઓને પોકળ સાબિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં યુવતી સાથે બે શખ્સોએ છેડતી કરી હોવાની ઘટના બની છે.

મળતી માહિતી મુજબ, પાલડીમાં રીક્ષામાં બેસેલા બે ઇસમોએ હાથ પકડીને રીક્ષામાં બેસી જવાનું શખ્સોએ કહ્યું હતું અને ઇસમોએ યુવતી સાથે છેડતી પણ કરી હતી. ત્યારબાદ યુવતીએ બુમાબુમ કરતા ઇસમો ભાગ્યા હતા.. આ મામલે હવે વાસણા પોલીસ મથકે બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.