Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 28 હજારથી વધુ કેસ, 500 લોકોનાં મોત

દેશમાં કોરોના વાયરસનાં નવા કેસો સતત વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં તાજેતરનાં આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 28,701 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 500 લોકોનાં મોત પણ થયા છે. ભારતમાં હાલમાં કોરોના વાયરસનાં કેસ 8,78,254 પર પહોંચી ગયા છે. તેમાંથી 3,01,609 કેસ સક્રિય છે. જ્યારે 5,53,471 […]

India
cb7395cb03949188bd530dbacd648869 2 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 28 હજારથી વધુ કેસ, 500 લોકોનાં મોત
cb7395cb03949188bd530dbacd648869 2 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 28 હજારથી વધુ કેસ, 500 લોકોનાં મોત

દેશમાં કોરોના વાયરસનાં નવા કેસો સતત વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં તાજેતરનાં આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 28,701 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 500 લોકોનાં મોત પણ થયા છે.

ભારતમાં હાલમાં કોરોના વાયરસનાં કેસ 8,78,254 પર પહોંચી ગયા છે. તેમાંથી 3,01,609 કેસ સક્રિય છે. જ્યારે 5,53,471 લોકો ઠીક થયા છે. દેશમાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 23,174 લોકોનાં મોત નીપજ્યાં છે.