Not Set/ કોરોનાની વેક્સીન આવતા જ અમે તેને દેશના ખૂણે-ખૂણે સુધી પહોંચાડીશું: નીતા અંબાણી

મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ પ્રથમ વખત રિલાયન્સ એજીએમને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોરોના સંકટમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યો વિશે માહિતી આપી હતી. નીતા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન જિઓના ડિજિટલ પાયાની મદદથી ભારતભરમાં ઝડપી મેગા-સ્કેલ COVID પરીક્ષણ માટે સરકાર અને સ્થાનિક પાલિકા સાથે ભાગીદારી કરી […]

Uncategorized
fc48df85a9ac6c49e79edec10ef01f21 1 કોરોનાની વેક્સીન આવતા જ અમે તેને દેશના ખૂણે-ખૂણે સુધી પહોંચાડીશું: નીતા અંબાણી

મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ પ્રથમ વખત રિલાયન્સ એજીએમને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોરોના સંકટમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યો વિશે માહિતી આપી હતી.

નીતા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન જિઓના ડિજિટલ પાયાની મદદથી ભારતભરમાં ઝડપી મેગા-સ્કેલ COVID પરીક્ષણ માટે સરકાર અને સ્થાનિક પાલિકા સાથે ભાગીદારી કરી રહ્યું છે. કોરોના સાથે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે.