Not Set/ કેટલાક લોકોનું માનવું છે કે રામ મંદિરના નિર્માણથી કોરોના વાયરસનો અંત થશે : શરદ પવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે કેટલાક લોકોને લાગે છે કે રામ મંદિરના નિર્માણથી કોરોના વાઇરસ નો અંત થશે. શરદ પવારે કહ્યું કે અમે વિચારી રહ્યા છીએ કે કોરોના વાયરસ સામેની લડત કેવી રીતે લડવી, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે મંદિરનું નિર્માણ કોરોના વાઇરસને અંત તરફ દોરી જશે. પરંતુ […]

India
359c58cbb0d33176b56aa02f190ecc77 કેટલાક લોકોનું માનવું છે કે રામ મંદિરના નિર્માણથી કોરોના વાયરસનો અંત થશે : શરદ પવાર
359c58cbb0d33176b56aa02f190ecc77 કેટલાક લોકોનું માનવું છે કે રામ મંદિરના નિર્માણથી કોરોના વાયરસનો અંત થશે : શરદ પવારરાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે કેટલાક લોકોને લાગે છે કે રામ મંદિરના નિર્માણથી કોરોના વાઇરસ નો અંત થશે. શરદ પવારે કહ્યું કે અમે વિચારી રહ્યા છીએ કે કોરોના વાયરસ સામેની લડત કેવી રીતે લડવી, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે મંદિરનું નિર્માણ કોરોના વાઇરસને અંત તરફ દોરી જશે. પરંતુ આપણી પ્રાધાન્યતા લોકડાઉનથી પ્રભાવિત અર્થતંત્રને કેવી રીતે સુધારવું તે જોવાનું છે.

રવિવારે સોલાપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતાં શરદ પવારે કહ્યું કે સરકારે મંદિરને બદલે લોકડાઉનથી થતાં નુકસાનની ચિંતા કરવી જોઈએ. શરદ પવારે કહ્યું કે અમારે નક્કી કરવાનું છે કે કયું કામ આટલું મહત્વનું છે?