Not Set/ મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, નીચાણવાળા વિસ્તારો પહેલા જ થયા પાણીમાં ગરકાવ

  આજે મુંબઈ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આજે સવારથી મુંબઈનાં ઘણા એરિયાઓમાં વરસાદ પડી રહ્યો છે. શહેરનાં મલાડ વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી પાણી ભરાઇ ગયા છે. જ્યારે હિન્દુમાતા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય અને પશ્ચિમ મુંબઈનાં ઘણા […]

India
a8fa9875c393682dae4e57d84e1b49fe 1 મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, નીચાણવાળા વિસ્તારો પહેલા જ થયા પાણીમાં ગરકાવ
 

આજે મુંબઈ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આજે સવારથી મુંબઈનાં ઘણા એરિયાઓમાં વરસાદ પડી રહ્યો છે. શહેરનાં મલાડ વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી પાણી ભરાઇ ગયા છે. જ્યારે હિન્દુમાતા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય અને પશ્ચિમ મુંબઈનાં ઘણા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. દાદર, અંધેરી, સાયન, કુર્લા, હિંદમાતામાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. આ મુંબઈનાં નીચાણવાળા વિસ્તારો છે, જ્યાં દર વર્ષે વરસાદ પડતા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જાય છે. મુંબઈમાં આ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરવાની પ્રક્રિયા શરૂ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.