Not Set/ #કોરોનાવાઈરસ/  19 જુને યોજાનારી CAની પરિક્ષા મોકૂફ રખાઈ

ગુજરાત રાજ્યમાં કોરોનાવાઇરસે કહેર વરસાવ્યો છે. હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના ના 5400 થી વધુ કે નોધાઇ ચુક્યા છે, અને હજુ પણ કેસ નો આંકડો સતત વધી રહ્યો છે. તેને ધ્યાને લઈને ત્યારે 19 જૂને યોજાનારી ચાર્ટડ ઓફ એકાઉટન્ટની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચાર્ટડ ઓફ એકાઉટન્ટની પરિક્ષા 19 જૂને રદ […]

India
1f89b52bd6023182c8b57d2bcce20382 #કોરોનાવાઈરસ/  19 જુને યોજાનારી CAની પરિક્ષા મોકૂફ રખાઈ
1f89b52bd6023182c8b57d2bcce20382 #કોરોનાવાઈરસ/  19 જુને યોજાનારી CAની પરિક્ષા મોકૂફ રખાઈ

ગુજરાત રાજ્યમાં કોરોનાવાઇરસે કહેર વરસાવ્યો છે. હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના ના 5400 થી વધુ કે નોધાઇ ચુક્યા છે, અને હજુ પણ કેસ નો આંકડો સતત વધી રહ્યો છે. તેને ધ્યાને લઈને ત્યારે 19 જૂને યોજાનારી ચાર્ટડ ઓફ એકાઉટન્ટની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચાર્ટડ ઓફ એકાઉટન્ટની પરિક્ષા 19 જૂને રદ કરી આગામી 29મી જુલાઈએ લેવાનો નિર્ણય કરાયો છે. તો 29 જુલાઈથી 16 ઓગસ્ટ દરમિયાન વિવિધ તબક્કા હેઠળ CAની પરિક્ષાનું આયોજન કરવામાં આવશે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.