Not Set/ આજે દેશભરમાં મનાવવામાં આવી રહી છે ઈદ, દિગ્ગજોએ પાઠવી ઈદની શુભકામનાઓ

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન વચ્ચે આજે (સોમવાર) ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. લોકડાઉનને કારણે લોકોને સામાજિક અંતરને અનુસરવાની અપીલ કરવામાં આવી છે. ઈદની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ આ પર્વ માટે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. ईद मुबारक! यह त्योहार प्रेम, शांति और भाईचारे का प्रतीक है। ईद पर हमें समाज […]

India
42cff37410b0dadd6925aa9ee4085757 આજે દેશભરમાં મનાવવામાં આવી રહી છે ઈદ, દિગ્ગજોએ પાઠવી ઈદની શુભકામનાઓ
42cff37410b0dadd6925aa9ee4085757 આજે દેશભરમાં મનાવવામાં આવી રહી છે ઈદ, દિગ્ગજોએ પાઠવી ઈદની શુભકામનાઓ

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન વચ્ચે આજે (સોમવાર) ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. લોકડાઉનને કારણે લોકોને સામાજિક અંતરને અનુસરવાની અપીલ કરવામાં આવી છે. ઈદની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ આ પર્વ માટે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના સંદેશમાં લોકોને કોરોના વાયરસનાં પડકારને પહોંચી વળવા અને સલામત રહેવા માટે સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરવાની અને અન્ય તમામ સાવચેતી રાખવાની પણ તેમણે સલાહ આપી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ આ પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી, ‘ઇદ-ઉલ-ફિતર સાથે સંકળાયેલા મહાન આદર્શ આપણા જીવનમાં આરોગ્ય, શાંતિ, સમૃદ્ધિ અને સુમેળ લાવે.વળી કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે, ઇદની પૂર્વસંધ્યા પર કોઇ ખાસ ઉત્સવનો માહોલ દેખાયો નહોતો. દક્ષિણ-પૂર્વ દિલ્હીનાં ઝાકિર નગરમાં બિન-સરકારી સંસ્થા ચલાવનાર શમા ખાન દર વર્ષે ઈદ પર ઘરેણાં, કપડાં, ઘણી મીઠાઇઓ ખરીદતી હોય છે અને તહેવારની દાવત આપતા હોય છે પરંતુ આ વખતે તે આવું કરી રહ્યા નથી.

ઈદનાં પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું, ‘ઈદ મુબારક, ઈદ-ઉલ-ફિતરનાં ખૂબ ખૂબ અભિનંદન. આ વિશેષ પ્રસંગે કરુણા, ભાઈચારો અને સંદ્ભાવની ભાવના વહન કરો. બધા લોકો સ્વસ્થ અને સમૃદ્ધ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.