Not Set/ રિલેશનશીપ/ સેક્સલાઇફને રોમાંચક બનાવવા માંગતા હોવ તો અપનાવો આ ટિપ્સ

પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેક મીઠાશ તો ક્યારેક ખટાશ ઉત્પન્ન થઈ જતી હોય છે. પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ જળવાઈ રહે તે માટે સેક્સ એક જરૂરી પાસું બની રહે છે. લગ્ન કર્યાના થોડા વર્ષ સુધી કપલ સેક્સને લઈને ખૂબ જ ઉત્સાહી હોય છે પણ ધીમે-ધીમે ઘણા બધા લોકોને માટે સેક્સ બોરિંગ બની જતું હોય છે. આ કંટાળો લગ્નજીવનની મજા […]

Relationships
bc766bb15520a2302fc8a929f3eedfac રિલેશનશીપ/ સેક્સલાઇફને રોમાંચક બનાવવા માંગતા હોવ તો અપનાવો આ ટિપ્સ

પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેક મીઠાશ તો ક્યારેક ખટાશ ઉત્પન્ન થઈ જતી હોય છે. પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ જળવાઈ રહે તે માટે સેક્સ એક જરૂરી પાસું બની રહે છે. લગ્ન કર્યાના થોડા વર્ષ સુધી કપલ સેક્સને લઈને ખૂબ જ ઉત્સાહી હોય છે પણ ધીમે-ધીમે ઘણા બધા લોકોને માટે સેક્સ બોરિંગ બની જતું હોય છે. આ કંટાળો લગ્નજીવનની મજા મારી નાખે છે. જો તમે તમારી સેક્સલાઇફને એક રોમાંચક બનાવવા માંગતા હોવ તો અમારી પાસે કેટલીક ટિપ્સ છે.

95b71db09f6156d2af871577e87862b8 રિલેશનશીપ/ સેક્સલાઇફને રોમાંચક બનાવવા માંગતા હોવ તો અપનાવો આ ટિપ્સ

સેક્સને લઈને પુરુષોમાં મહિલાઓ કરતાં વધારે ઉત્તેજના રહેતી હોય છે. પુરુષ ગમે ત્યાં અને ગમે ત્યારે સેક્સ માટે તૈયાર થઈ જતો હોય છે પરંતુ મહિલાઓનો વિચાર આ કરતાં અલગ હોય છે એટલે કે મહિલાઓ ગમે ત્યારે સેક્સ માટે તૈયાર હોતી નથી. જો તમારો પાર્ટનર ફિઝિકલ રિલેશન રાખવા માગતો હોય અને તમારો મૂડ રોમાન્સ માટેનો ન હોય તોપણ તેને પૂરતો સહયોગ આપો. જો તમે હળવાશથી અને પ્રેમભર્યા હળવા ચુંબનથી શરૂઆત કરશો તો રોમાન્સ આપોઆપ શરૂ થઈ જશે. બસ, તમારે તમારા સાથીને સાથ આપવાની જરૂર છે.

92cc24ff35e39c179746e409e3704e53 રિલેશનશીપ/ સેક્સલાઇફને રોમાંચક બનાવવા માંગતા હોવ તો અપનાવો આ ટિપ્સ

સેક્સ કરતી વખતે તમારે તમારાં એક્સપ્રેશન છુપાવવાં જોઈએ નહીં. તમારા સાચાં એક્સપ્રેશનથી તમારો પાર્ટનર ખૂબ જ ખુશ થશે અને તમે પણ તેનાં એક્સપ્રેશનથી રોમાંચિત થઈ ઊઠશો. સેક્સની શરૂઆતમાં પાર્ટનરના થતા સિસકારાનાં એક્સપ્રેશન જોઈને તમારામાં એક અજીબ પ્રકારની ઉત્તેજના વ્યાપશે, જે તમને સેક્સની એક નવી જ દુનિયામાં લઈ જશે.

6360ba6629b98710acceb682a891d2a2 રિલેશનશીપ/ સેક્સલાઇફને રોમાંચક બનાવવા માંગતા હોવ તો અપનાવો આ ટિપ્સ

જો તમે સેક્સને બે ગણા ઉત્સાહથી એન્જોય કરવા માગતા હો તો તમારા પાર્ટનરને સેક્સુઅલ ફેન્ટસી વિશે જરૂરથી બતાવો. પોતાના સાથીને આકર્ષિત કરવા માટે તેની સેક્સુઅલ ફેન્ટસીને પૂરી કરવામાં તેને સહયોગ આપો. સ્ત્રીઓએ તે ન ભૂલવું જોઈએ કે પુરુષોની સૌથી વધુ રુચિ સેક્સ પ્રત્યે હોય છે. સ્ત્રીઓએ પણ બેજિજક પુરુષો સાથે સેક્સુઅલ ફેન્ટસી શેર કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.