Not Set/ Viral Video/ નોરા એ ગરમી સોન્ગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, સોશિયલ મીડિયામાં પસંદ કરી રહ્યા છે લોકો

નોરા ફતેહી તેના ધમાકેદાર ડાન્સ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. હવે તેનો એક નવો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોરાનાં વીડિયો તેના ચાહકો દ્વારા વારંવાર જોવામાં આવી રહ્યા છે. આ સિવાય વીડિયોને જોરદાર પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને […]

Videos
08031f0277164e7b2354b08aa58de591 1 Viral Video/ નોરા એ ગરમી સોન્ગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, સોશિયલ મીડિયામાં પસંદ કરી રહ્યા છે લોકો
08031f0277164e7b2354b08aa58de591 1 Viral Video/ નોરા એ ગરમી સોન્ગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, સોશિયલ મીડિયામાં પસંદ કરી રહ્યા છે લોકો

નોરા ફતેહી તેના ધમાકેદાર ડાન્સ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. હવે તેનો એક નવો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોરાનાં વીડિયો તેના ચાહકો દ્વારા વારંવાર જોવામાં આવી રહ્યા છે. આ સિવાય વીડિયોને જોરદાર પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોને નોરા ફતેહીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેમા તે ગરમીનાં ગીતમાં જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. એક કોરિયોગ્રાફર પણ તેની સાથે ડાન્સ કરી રહ્યો છે. નોરાનો ડાન્સ જોઈને તેના પ્રશંસકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા.

આપને જણાવી દઈએ કે, નોરા છેલ્લે ફિલ્મ સ્ટ્રીટ ડાન્સ 3 ડી માં જોવા મળી હતી. ફિલ્મનું ગીત ગરમી નોરા અને તેના સહ-અભિનેતા વરુણ ધવન પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીત અને તેના પર નોરાનો ડાન્સ ખૂબ જ લોકપ્રિય થયું હતુ. આ સિવાય સાકી-સાકી‘, ‘એક તો કમ જિંદાગાની‘, ‘દિલબરઅને કમારીયાજેવા ગીતો પરના ડાન્સ અભિનયનાં કારણે નોરા ફતેહીએ ખૂબ પ્રશંસા મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.