Not Set/ પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં તેજસ્વી યાદવે યોજી સાયકલ માર્ચ, લોકડાઉનનું શું?

દેશમાં તેલનાં વધતા ભાવ સામે વિપક્ષ વિરોધ નોંધાવી રહ્યો છે. દરમિયાન, બિહારનાં પટનામાં રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીનાં નેતા તેજસ્વી યાદવે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો સામે વિરોધ પ્રદર્શન માર્ચ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિપક્ષી નેતા તેજસ્વી યાદવ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવા પર વિરોધ પ્રદર્શન કરશે. સાયકલ દ્વારા પટનાનાં માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું […]

India
8075cd13cb0d5e274f946e5c49a89174 1 પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં તેજસ્વી યાદવે યોજી સાયકલ માર્ચ, લોકડાઉનનું શું?

દેશમાં તેલનાં વધતા ભાવ સામે વિપક્ષ વિરોધ નોંધાવી રહ્યો છે. દરમિયાન, બિહારનાં પટનામાં રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીનાં નેતા તેજસ્વી યાદવે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો સામે વિરોધ પ્રદર્શન માર્ચ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિપક્ષી નેતા તેજસ્વી યાદવ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવા પર વિરોધ પ્રદર્શન કરશે. સાયકલ દ્વારા પટનાનાં માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ડાકબંગલા ચાર રસ્તા સુધી સાઇકલ દ્વારા પહોંચ્યા. વિરોધ બાદ આરજેડીનાં અનેક નેતાઓ રાબડીદેવીનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા.