Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા લગભગ 20 હજાર નવા કેસ

દેશમાં કોરોના વાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાની તપાસમાં વધારો થયો ત્યારથી દરરોજ રેકોર્ડ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 20 હજાર નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, કોરોના વાયરસનાં ચેપનો કુલ આંક વધીને 5,28,859 થયો છે. છેલ્લા 24 કલાકમાં 19,906 કેસ મળી આવ્યા છે. દેશમાં અત્યાર […]

India
591b792b29b719e048ffdc53d953d62c 2 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા લગભગ 20 હજાર નવા કેસ
591b792b29b719e048ffdc53d953d62c 2 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા લગભગ 20 હજાર નવા કેસ

દેશમાં કોરોના વાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાની તપાસમાં વધારો થયો ત્યારથી દરરોજ રેકોર્ડ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 20 હજાર નવા કેસ નોંધાયા છે.

આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, કોરોના વાયરસનાં ચેપનો કુલ આંક વધીને 5,28,859 થયો છે. છેલ્લા 24 કલાકમાં 19,906 કેસ મળી આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 2,03,051 સક્રિય કેસ છે, જ્યારે 3,09,713 લોકો ઠીક થઇ ચુક્યા છે. દેશમાં કોરોનાનાં કારણે અત્યાર સુધી 16,095 લોકોનાં મોત નીપજ્યાં છે.