Not Set/ Video/ આંધ્ર પ્રદેશમાં સામાન્ય બાબતે કર્મચારીએ મહિલા સહકર્મી પર કર્યો ઘાતકી હુમલો

આંધ્રપ્રદેશનાં નેલોરથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં આંધ્રપ્રદેશ પર્યટન વિભાગ હેઠળની હોટલનાં કર્મચારીએ એક મહિલા સાથીદારને ઢોર માર માર્યો હોવાનો વીડિયો બહાર આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર આ કેસ 27 જૂનનો છે. વીડિયોમાં સ્પષ્ટ છે કે એક પુરુષ મહિલાને ખરાબ રીતે મારતો દેખાઇ રહ્યો છે. દરમિયાન મહિલા જમીન પર પડી જાય છે […]

India
86722a34e4d052e66afc58e8810e72bc Video/ આંધ્ર પ્રદેશમાં સામાન્ય બાબતે કર્મચારીએ મહિલા સહકર્મી પર કર્યો ઘાતકી હુમલો
86722a34e4d052e66afc58e8810e72bc Video/ આંધ્ર પ્રદેશમાં સામાન્ય બાબતે કર્મચારીએ મહિલા સહકર્મી પર કર્યો ઘાતકી હુમલો

આંધ્રપ્રદેશનાં નેલોરથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં આંધ્રપ્રદેશ પર્યટન વિભાગ હેઠળની હોટલનાં કર્મચારીએ એક મહિલા સાથીદારને ઢોર માર માર્યો હોવાનો વીડિયો બહાર આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર આ કેસ 27 જૂનનો છે.

વીડિયોમાં સ્પષ્ટ છે કે એક પુરુષ મહિલાને ખરાબ રીતે મારતો દેખાઇ રહ્યો છે. દરમિયાન મહિલા જમીન પર પડી જાય છે અને તે વ્યક્તિ સતત તેના પર હુમલો કરી રહ્યો છે. આ સમય દરમિયાન, ઘણા લોકો વચ્ચે પડીને તે મહિલાને બચાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ગુસ્સે ભરાયેલા શખ્સે મહિલાને તેમ છતા પણ ખૂબ માર માર્યો હતો.