Not Set/ અમદાવાદ/ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો કોરોના પોઝિટીવ

કોરોનાને લઈને હાલ અમદાવાદ માટે રાહતના સમાચાર છે. શહેરમાં છેલ્લાં થોડા દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આવામાં મણીનગરમાં 11 સંતોને કોરોના પોઝિટિવ આવ્યો છે. મણિનગર ગાદી સંસ્થાનનાં સંતોને કોરોનાના રિપોટ પોઝિટિવ આવ્યાં છે. હાલમાં તમામ સંતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ સંતોનું સ્વાસ્થ્ય સુધારા પર છે. સંસ્થાના અન્ય […]

Ahmedabad Gujarat
8cccc301f7a975ad96b1c08d8bc5c872 અમદાવાદ/ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો કોરોના પોઝિટીવ
8cccc301f7a975ad96b1c08d8bc5c872 અમદાવાદ/ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો કોરોના પોઝિટીવ

કોરોનાને લઈને હાલ અમદાવાદ માટે રાહતના સમાચાર છે. શહેરમાં છેલ્લાં થોડા દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આવામાં મણીનગરમાં 11 સંતોને કોરોના પોઝિટિવ આવ્યો છે. મણિનગર ગાદી સંસ્થાનનાં સંતોને કોરોનાના રિપોટ પોઝિટિવ આવ્યાં છે. હાલમાં તમામ સંતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ તમામ સંતોનું સ્વાસ્થ્ય સુધારા પર છે. સંસ્થાના અન્ય સંતોને મંદિરમાં જ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જણાવીએ કે અન્ય સંક્રમિત સંતોને મંદિરમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યાં છે. તેમજ કોરોનાના કેસ મંદિરમાં આવતા મંદિરને પણ સેનેટાઈઝ  કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.