Not Set/ Viral Video/ આંખો પર નહી થાય ભરોસો, જુઓ આ પક્ષી કેવી રીતે શાર્કને પંજામાં લઇને…

વર્ષ 2020 એકમાત્ર એવુ વર્ષ લાગી રહ્યુ છે કે જ્યારે કોઇને કોઇ વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. જેની બહુ મોટી યાદી છે. તેમાંથી એક વીડિયો, પક્ષી અને શાર્કનો છે. વાયરલ વીડિયોમાં, જોઈ શકાય છે કે એક પક્ષી તેના પંજામાં નાની શાર્ક પકડીને હવામાં ઉડી રહ્યુ છે. આ વીડિયો યુએસએનાં માયર્ટલ બીચનો છે. વીડિયોમાં જોઇ શકાય […]

Videos
dadbc61867a8bbdfcd5ed30317d86322 1 Viral Video/ આંખો પર નહી થાય ભરોસો, જુઓ આ પક્ષી કેવી રીતે શાર્કને પંજામાં લઇને...
dadbc61867a8bbdfcd5ed30317d86322 1 Viral Video/ આંખો પર નહી થાય ભરોસો, જુઓ આ પક્ષી કેવી રીતે શાર્કને પંજામાં લઇને...

વર્ષ 2020 એકમાત્ર એવુ વર્ષ લાગી રહ્યુ છે કે જ્યારે કોઇને કોઇ વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. જેની બહુ મોટી યાદી છે. તેમાંથી એક વીડિયો, પક્ષી અને શાર્કનો છે. વાયરલ વીડિયોમાં, જોઈ શકાય છે કે એક પક્ષી તેના પંજામાં નાની શાર્ક પકડીને હવામાં ઉડી રહ્યુ છે. આ વીડિયો યુએસએનાં માયર્ટલ બીચનો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે શિકારી તેના પંજામાં માછલીને લઇને દરિયા કિનારે ઉડી રહ્યુ છે. આ જોઈને લોકો ચોંકી ગયા હતા.

ફેસબુક યુઝર્સ કેલી બર્બેજે આ અસામાન્ય દ્રશ્ય દક્ષિણ કેરોલિનામાં કેદ કર્યું હતું. વીડિયો શેર કરતાં બર્બેજે લખ્યું, ‘ઇગલ? કોન્ડોર? માયર્ટલ બીચ પર શાર્કને પકડ્યું. આ વીડિયોને ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીમાં 15 મિલિયન વ્યૂઝ સુધી પહોંચી ગયો છે.