Not Set/ અમદાવાદ/ વસ્ત્રાલમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ કર્યો આપઘાત

અમદાવાદના વસ્ત્રાલમાં પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પતિએ છૂટાછેડા લેવા દબાણ કરતા પરિણીતા આ પગલું ભર્યું હતું. હાલ આ મામલે રામોલ પોલીસે મહિલાના પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર શહેરના વસ્ત્રાલમાં રહેતી પરિણીતાને સંતાન ન થતા તેના પતિએ વારંવાર તેને ત્રાસ આપતો હતો. એટલું જ પરિણીતાના પતિએ પોતાની […]

Ahmedabad Gujarat
99252ad77b3bca4af6ed832a2356ae30 અમદાવાદ/ વસ્ત્રાલમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ કર્યો આપઘાત
99252ad77b3bca4af6ed832a2356ae30 અમદાવાદ/ વસ્ત્રાલમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ કર્યો આપઘાત

અમદાવાદના વસ્ત્રાલમાં પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પતિએ છૂટાછેડા લેવા દબાણ કરતા પરિણીતા આ પગલું ભર્યું હતું. હાલ આ મામલે રામોલ પોલીસે મહિલાના પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી અનુસાર શહેરના વસ્ત્રાલમાં રહેતી પરિણીતાને સંતાન ન થતા તેના પતિએ વારંવાર તેને ત્રાસ આપતો હતો. એટલું જ પરિણીતાના પતિએ પોતાની ભાભીની બહેન સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા. જેનાથી લાગી આવતા પરિણીતાએ આપઘાત કરી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.